વડોદરામાં મદનઝાંપા રોડ પર એક જ કોમના બે જુથ બાખડી પડ્યા, 4ને ઈજા
વડોદરા, 26 મે,2026 : Two groups of the same community clashed શહેરના મદનઝાંપા રોડ પર જૂની અદાવતને લઈને એક જ કોમના બે જૂથો બાખડી પડતા અફરા-તફરી મચી ગઈ હતી. લાકડાના દંડાથી હુમલો થતાં બંને પક્ષના લોકોને ઘવાયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. બંને પક્ષોએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવતા […]


