1. Home
  2. Tag "uk pm"

બ્રિટનના પીએમ બોરિસ જોનસન આપશે રાજીનામુ -આગલા પીએમ તરીકે મૂળ ભારતીય ઋુષિ સુનકના નામની ચર્ચાઓ

બ્રિટનમાં મહારાષ્પીટ્એર જેવી સ્થિતિ જોવા મળી કંટાળીને બોરિસ જોનસન આપશે રાજીનામુ નવા  પીએમ તરીકે મૂળ ભારતીય ઋુષિ સુનકના નામની ચર્ચાઓ જોરશોરમાં દિલ્હીઃ- હાલમાં ભારતના રાજ્ય મહારાષ્ટ્રના રાજકરણમાં ઉથલ પાથલ જોવા મળી હતી ત્યારે હવે આવી જ ઇથલ પાથલ બ્રિટનના રાજકરણમાં જોવા મળી રહી છે, પ્રાપ્ત માહિતી પ્રમાણે  યુકેના પીએમ બોરિસ જોન્સન છેવટે રાજીનામુ રાજી થયા […]

સત્ય-અહિંસા જેવા પ્રિન્સિપલથી વિશ્વને સારી જગ્યાએ લઇ જઇ શકાયઃ PM બોરિસ જ્હોન્સન

અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન આજે હવાઈ માર્ગે અમદાવાદ આવ્યાં હતા. એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે અમદાવાદ પ્રવાસ દરમિયાન તેમણે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ચરખો કાંત્યો હતો. આ ઉપરાંત ગાંધીજીના સત્ય અને અંહિસાના મંત્રનો ઉલ્લેખ કરીને ગાંધી આશ્રમની વિઝીટ બુકમાં સંદેશ લખ્યો હતો. The […]

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનની માતાનું  નિધન- 79 વર્ષની વયે લીધા અંતિમશ્વાસ

બ્રિટનના પીએમ બોરિસ જૉનસનની માતાનું થયું નિધન 79 વર્ષે લીધા અંતિમ શ્વાસ દિલ્હીઃ- બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનની માતા ચાર્લોટ જોનસન વ્હલનું ભારતીય સમય  પ્રમાણે સોમવારની મોડી રાતે નિધન થયું છે. તેમણે 79 વર્ષની વે છેલ્લા શ્વાસ લીધા  હતા. બ્રિટિશ મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે આ માહિતી મળવાપાત્ર બની છે,મળતી માહિતી પ્રમાણે તેમની તબિયત સારી ન હતી તેમનન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code