યુક્રેનમાં રશિયાના ડ્રૉન અને મિસાઇલ હુમલામાં 19 લોકોના મોત
યુક્રેનમાં રશિયાના ડ્રૉન અને મિસાઇલના ભીષણ હુમલામાં 19 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ટેરનૉપિલ શહેરના બે ઍપાર્ટમૅન્ટ ઇમારતો પર થયેલા હુમલામાં બાળકો સહિત ઓછામાં ઓછા 37 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાહત દળે હાલ કાટમાળમાં ફસાયેલા લોકોની તપાસ હાથ ધરી છે. યુક્રેને જણાવ્યું, રશિયાએ અનેક મિસાઈલ સાથે અનેક હુમલા હુમલાખોર […]


