1. Home
  2. Tag "up"

UPમાં ટેટૂ કરાવુ 12 લોકોને પડ્યું મોંઘુઃ તમામના HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યાં

લખનૌઃ ઉત્તર પ્રદેશના બનારસમાં ટેટૂ દોરાવ્યા બાદ 12 લોકો એચઆઈવી પોઝિટીવ થયાનું સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. હોસ્પિટલમાં તપાસ દરમિયાન બે મહિનામાં 10 છોકરાઓ અને બે છોકરીઓ HIV સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. ટેટૂ કરાવ્યા બાદ આ તમામ સંક્રમિત થયાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર એચઆઈવી સંક્રમિત તમામ દર્દીઓની તપાસ છેલ્લા […]

યુપીના ઘરેલું ગ્રાહકો માટે સારા સમાચાર:વિદ્યુત નિયમન પંચ દ્વારા નવા વીજ દરો આજથી અમલમાં મુકાયા,વીજ બિલમાં થશે ઘટાડો

યુપીના ઘરેલું ગ્રાહકોને મળશે મોટી રાહત આજથી વીજળીના નવા દર થશે લાગુ   ઘરેલું ગ્રાહકોના વીજ બિલમાં થશે ઘટાડો લખનઉ:ઉત્તર પ્રદેશના ઘરેલું ગ્રાહકોને મોટી રાહત મળવાની છે.ઉત્તર પ્રદેશ વિદ્યુત નિયમન પંચ દ્વારા 23 જુલાઈના રોજ જાહેર કરાયેલા નવા વીજ દરો આજથી અમલમાં આવી ગયા છે.સારા સમાચાર એ છે કે 100થી ઓછી અને 500 યુનિટથી વધુ […]

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓને સનામત ધર્મનું જ્ઞાન અપાશે

  નવી દિલ્હીઃ પાકિસ્તાનના ઈસ્લામિક સ્કોલર અબુલ અલા મોદુદીની બુકને પોતાના અભ્યાસક્રમમાંથી હટાવનારી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ઈસ્લામિક સ્ટડીજ વિભાગ હવે સનાતન ધર્મનો અભ્યાસ કરાવશે. વિભાગ દ્વારા આ કોર્સ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં શરૂ કરવામાં આવશે. કોર્સનો ઉદ્દેશ તમામ ઘર્મનું ઉંડાણપૂર્વકનું જ્ઞાન આપવાનો છે. તાજેતરમાં જ ઈસ્લામિક સ્ટડીજ વિભાગે પાકિસ્તાનના સ્કોલર મૌદુદીના વિચાર ભણાવવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને […]

ઉત્તરપ્રદેશઃ લખનૌ એરપોર્ટ ઉપર ડસ્ટબિનમાંથી સોનાના છ બિસ્કિટ મળ્યાં

લખનૌઃ દેશમાં સોનાની કિંમતમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે દાણચોરોએ દુનિયાના અન્ય દેશમાંથી ભારતમાં સોનાની દાણચોરી માટે કમર કસી છે, બીજી તરફ ભારતીય કસ્ટમ સહિતની એજન્સીઓ પણ વધુ સક્રીય બની છે. દરમિયાન લખનૌ એરપોર્ટ ઉપર ડસ્ટબિનમાંથી લાખોની કિંમતના સોનાના છ બિસ્કીટ મળી આવ્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં ચૌધરી ચરણસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર […]

ઉત્તરપ્રદેશઃ બેંક ખાતામાં રૂ.2700 કરોડની માતબર રકમ જમા હોવાનું જાણી શ્રમજીવી સ્તબ્ધ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં પોતાના બેંક ખાતામાં એક-બે નહીં પરંતુ 2700 કરોડની માતબર રકમ જમા થયાનું જાણીને શ્રમજીવી સ્તબ્ધ થઈ ગયો હતો. જેથી તેણે આ અંગે બેંકના અધિકારીઓને જાણ કરી હતી. ટેકનિકલ ખામીના કારણોસર શ્રમજીવીના ખાતામાં આટલી મોટી રકમ જમા થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. શ્રમજીવીના બેંક એકાઉન્ટમાં 126 રૂપિયા જ બેલેન્સ હતું. બેંક દ્વારા તપાસ […]

યોગી સરકારનો મોટો નિર્ણય,યુપીમાં દરેક પરિવાર માટે બનશે ફેમિલી કાર્ડ 

યોગી સરકારનો મોટો નિર્ણય યુપીમાં દરેક પરિવાર માટે બનશે ફેમિલી કાર્ડ રોજગાર અને નોકરીમાં મળશે મદદ  લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મોટો નિર્ણય લેતા નવા પરિવાર કલ્યાણ કાર્ડની યોજના બનાવી છે.આ અંતર્ગત રાજ્યના તમામ પરિવારોનું મેપિંગ કરીને ફેમિલી કાર્ડ બનાવવામાં આવશે. ફેમિલી કાર્ડ 12 અંકોનું હશે. આ કાર્ડની મદદથી સરકાર પરિવારોની સંપૂર્ણ માહિતી એકઠી […]

UPમાં શાંતિ ડહોળવાનો પ્રયાસઃ બે મુસ્લિમ શખ્સોએ ભગવો સાફો પહેરી બે મજારમાં કરી તોડફોડ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં પવિત્ર શ્રાવણ મહિનામાં કાવડયાત્રા યોજાઈ રહી છે દરમિયાન બે શખ્સોએ સાંપ્રદાયિક શાંતિને ડોહળવાનો પ્રયાસ કર્યો હતો. બે મુસ્લિમ શખ્સોએ ભગવો સાફો પહેરીને બિજનોર જિલ્લાના શેરકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જલાલ શાહ અને ભૂરે શાહની મજારમાં તોડફોડ કરી હતી. પોલીસે બંને શખ્સોને ઝડપી લઈને રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની […]

ઉત્તરપ્રદેશના બારાંબકીમાં ગમખ્વાર માર્ગ અકસ્માતઃ આઠના મોતની આશંકા

લખનૌઃ ઉત્તર પ્રદેશના બારાબંકીના હૈદરગઢ વિસ્તારમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર રોડ કિનારે પાર્ક કરેલી એક ડબલ ડેકર બસ બીજી સ્પીડિંગ બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ મુસાફરોના મોત થયા હતા જ્યારે 20 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને લખનૌના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં કેટલાક ઘાયલોની હાલત ગંભીર […]

UP :પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસનો અકસ્માત,8 મુસાફરોના મોત,ડઝનેક ઘાયલ 

એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ અકસ્માત 8 મુસાફરોના થયા મોત ડઝનબંધ મુસાફરો ઘાયલ થયા લખનઉ:ઉત્તર પ્રદેશના બારાબંકીમાં સોમવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. લોની કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના નારાયણપુર ગામ પાસે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર બે ડબલ ડેકર બસો અથડાઈ હતી.આ અથડામણમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે ડઝનબંધ મુસાફરો ઘાયલ થયા છે.પ્રશાસનના […]

ઉત્તરપ્રદેશના સહારનપુરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ

પંજાબ પોલીસે હાથ ધર્યું ઓપરેશન ગોડાઉનમાંથી ડ્રગ્સની કેપ્સુયલો મળી નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસ આરંભી લખનૌઃ દેશમાં ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ઉત્તરપ્રદેશના સહારનપુરમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. પંજાબ પોલીસના આપરેશનમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર પંજાબ પોલીસે ચોક્કસ બાતમીના આધારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code