ઉત્તરપ્રદેશની જેલોમાં અંગ્રેજોના જમાનાની મેન્યુઅલ પ્રથામાં ફેરફાર, મહિલા-બાળકોને અનેક સુવિધાઓ મળશે
લખનૌઃ યુપીની જેલોમાં બ્રિટિશકાળના કાયદા યોગી સરકારે બદલ્યાં હોવાનું જાણવા મળે છે. કેબિનેટની બેઠકમાં 100 વર્ષ જૂના જેલના મેન્યુઅલમાં ફેરફારને મંજૂરી આપવામાં આવી હતી. હવે જેલોમાં કાળા પાણીની સજા સમાપ્ત થઈ ગઈ છે અને મહિલાઓ અને બાળકો માટે સારી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. મહિલાઓ હવે જેલમાં મંગળસૂત્ર પહેરી શકશે અને કરવા ચોથ અને તીજ-તહેવારો […]


