UPમાં EDની મોટી કાર્યવાહી, 75 કરોડની સંપત્તિ જપ્ત, જાણો કોના પર કરવામાં આવી કાર્યવાહી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક મોટા મની લોન્ડરિંગ કેસમાં 75.16 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002 હેઠળ કરવામાં આવી છે. EDએ મેસર્સ થ્રી સી પ્રમોટર્સ એન્ડ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ (થ્રી સી પ્રમોટર્સ), મેસર્સ થ્રી સી ઈન્ફ્રાટેક પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય ગ્રુપ કંપનીઓ સામે આ કાર્યવાહી કરી છે. […]