ઉદ્યોગપતિઓને સમય કાઢીને કાશીની મુલાકાત લેવા માટે પીએમ મોદીએ કરી અપીલ
લખનૌઃ ઉત્તરપ્રદેશની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઔદ્યોગિક પરિયોજનાઓના શિલાન્યાસ સમારોહમાં 80224 કરોડ રૂપિયાના 1406 ઔદ્યોગિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતાં રાજ્યમાં પાંચ લાખ નવી રોજગારીની તકો ઊભી થવાનો દાવો કરવામાં આવ્યો છે. રોકાણકારોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, યુપી બદલાઈ રહ્યું છે. અહીં જે રોકાણ થઈ રહ્યું છે તે અહીંની યુવા […]


