UP: હલાલ સર્ટિફિકેશન પર CM યોગીનો મોટો નિર્ણય,STFને તપાસ સોંપાઈ
CM યોગીનો મોટો નિર્ણય હલાલ સર્ટિફિકેશન પર લીધો નિર્ણય STFને સોંપાઈ તપાસ લખનઉ: હલાલ સર્ટિફિકેશન પર સીએમ યોગીનો મોટો નિર્ણય સામે આવ્યો છે. મુખ્યમંત્રીએ આ કેસની તપાસ યુપી એસટીએફને સોંપી છે. નોંધનીય છે કે હઝરતગંજ કોતવાલીમાં આ સંબંધિત કેસ નોંધવામાં આવ્યો હતો. હલાલનો અર્થ શું છે? હલાલ મુખ્યત્વે ઇસ્લામ અને તેના ખાદ્ય કાયદા ઓ (ખાસ […]


