1. Home
  2. Tag "upa"

2024ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના તમામ પક્ષોનો ત્રીજો નહીં પરંતુ મુખ્ય મોરચો હશેઃ નીતિશ કુમાર

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિપક્ષના વિવિધ નેતાઓ તમામ વિપક્ષી પાર્ટીઓને એક સાથે લાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેમાં બિહારના સીએમ નીતિશ કુમારનો પણ સમાવેશ થાય છે. તમામ રાજકીય પક્ષનો મોરચો ત્રીજો મોરચો નહીં પરંતુ મુખ્ય મોરચો હોવાનો દાવો નિતિશ કુમારે કહ્યો હતો. બિહારના […]

શિવસેના કોંગ્રેસની આગેવાનીના UPAનો હિસ્સો બને તેવી શકયતા: સંજય રાવતે આપ્યા સંકેત

શિવસેનાના સાંસદ સંજય રાઉતએ એક બેઠકમાં રાહુલ ગાંધીને કોંગ્રેસના નેતૃત્વમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ને પુનર્જીવિત કરવા કહ્યું હતું. દેશમાં 2004-14ની વચ્ચે આ ગઠબંધનએ શાસન કર્યું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાસે વિપક્ષનું હૃદય બનવાની ન તો ક્ષમતા છે કે ન તો તેનું નેતૃત્વ. હવે યુપીએ નથી. તેમણે એનસીપી પ્રમુખ […]

યુપીએ સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા ઉપર સ્પષ્ટ પ્રતિક્રિયા અપાતી ન હતીઃ નિર્મલા સીતારમન

દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારણએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ હાલની મોદી સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, મોદી સરકારે સશસ્ત્ર દળોને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર આપ્યા છે. મોદી સરકારે સેનાને આ અધિકાર એટલા માટે આપ્યો જેથી કરીને બતાવી શકાય કે ભારત આવી સ્થિતિમાં કેવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code