ભારતના ડિજિટલ પેમેન્ટમાં UPIનો હિસ્સો વધીને 83% થયો
નવી દિલ્હીઃ RBI દ્વારા એક રિપોર્ટમાં માહિતી આપવામાં આવી છે કે, ભારતની ડિજિટલ ચુકવણી પ્રણાલીમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) નો હિસ્સો 2024 સુધીમાં વધીને 83 ટકા થયો છે, જે 2019 માં 34 ટકા હતો. આ સમયગાળા દરમિયાન UPI 74 ટકાના ચક્રવૃદ્ધિ સરેરાશ વૃદ્ધિ દર (CAGR) થી વધ્યો છે. સમીક્ષા સમયગાળા દરમિયાન RTGS, NEFT, IMPS, ક્રેડિટ કાર્ડ […]