1. Home
  2. Tag "upi"

વિદેશમાં પણ યુપીઆઈનો ડંકો ,દુનિયામાં UPI ના વધતા વર્ચસ્વ વચ્ચે હવે શ્રીલંકા પણ અપનાવ્યું યુપીઆઈ

દિલ્હીઃ – દુનિયાભરના દેશઓમાં હવે ઇન્ડિયન યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPIનો દબદબો જોવા મળી રહ્યો છે અનેક દેશોમાં યુપીઆઈ ચલણમાં છે ત્યારે આ લીસ્ટમાં વધુ એક દેશનો ઉમેરો કરવામાં આવ્યો છે.જાણકારી પ્રમાણે અત્યાર સુધી ફ્રાન્સ, સંયુક્ત આરબ અમીરાત અને સિંગાપોરે યુપીઆઈ અપનાવ્યું છે. UPI એ ભારતની મોબાઈલ આધારિત ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ છે, જે ગ્રાહક […]

પીએમ મોદીએ પેરિસમાં ભારતીયોને કર્યા સંબોધિત,કહ્યું – ફ્રાન્સ-ભારતમાં UPIને લઈને થયો કરાર

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીયોને સંબોધિત કરતા કહ્યું હતું કે ટૂંક સમયમાં ભારતીય પ્રવાસીઓ એફિલ ટાવર પર પણ UPI દ્વારા ચૂકવણી કરી શકશે. તેમણે કહ્યું કે ફ્રાન્સમાં ભારતીય યુપીઆઈ દ્વારા ચૂકવણી કરવા માટે એક કરાર થયો છે. તે એફિલ ટાવરથી શરૂ થશે અને ભારતીયો અહીં UPI દ્વારા રૂપિયામાં ચૂકવણી […]

2022-23માં UPI દ્વારા ટ્રાન્ઝેક્શન્સ 139 લાખ કરોડ રૂપિયાને પાર,ગામડાઓએ ચૂકવણીમાં શહેરોને પાછળ છોડયા

દિલ્હી : 2022-23માં UPI દ્વારા ટ્રાન્ઝેક્શન્સ 139 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડને પાર કરી ગયા છે. 2016માં UPI દ્વારા માત્ર રૂ. 6,947 કરોડના વ્યવહારો થયા હતા. સંખ્યાની દ્રષ્ટિએ આ સમયગાળા દરમિયાન UPI- વ્યવહારો 1.8 કરોડથી વધીને 8,375 કરોડ થયા છે. ખાસ વાત એ છે કે ગામડાઓએ UPI પેમેન્ટમાં શહેરોને પાછળ છોડી દીધા છે. રિપોર્ટ અનુસાર, 2015-16માં […]

UPI ની લેવડ-દેવડનો નવો રેકોર્ડ, માર્ચ મહિના દરમિયાન 14 લાખ કરોડ આકડાને પાર કલેક્શન

યુપીઆઈ ટ્રાજેક્શનનો નવો રેકોર્ડ માર્ચમાં કલેક્શન 14 લાખ કરોડને પાર દિલ્હીઃ- દેશમાં પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી ડિજિટલ ક્ષેત્રમાં ભારત ખૂબ જ આગળ વધી રહ્યું છે. ત્યારે યુપીઆઈ ટ્રાજેક્શન દ્રારા સતત લેવડ દેવડ થઈ રહી છે જેને લઈને વિતેલા માર્ચ મહિનામાં યુપીઆઈ ટ્રાજેક્શને નવો રેકોર્ડ બનાવ્યો છે. જાણકારી પ્રમાણે યુપીઆઈ દ્વારા કરવામાં આવેલા વ્યવહારો માર્ચ મહિના […]

1 એપ્રિલથી UPI દ્વારા ટ્રાન્ઝેક્શન થશે મોંઘા,2000 રૂપિયાથી વધુની ચુકવણી પર વધારાનો ચાર્જ લગાવવાની તૈયારી !

મુંબઈ: બે દિવસ પછી એટલે કે 1 એપ્રિલ, 2023થી નવું નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. તેની શરૂઆત સાથે, UPI ટ્રાન્ઝેક્શન પણ મોંઘું થવા જઈ રહ્યું છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ચૂકવણીઓ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં 1લી એપ્રિલથી UPI દ્વારા કરવામાં આવેલી વેપારી ચુકવણીઓ […]

દેશનું UPI આજે સિંગાપોરના Pay-Now સાથે જોડાશે, બંને દેશોના પીએમની સાક્ષી બનશે

દેશનું UPI આજે સિંગાપોરના Pay-Now સાથે જોડાશે બંને દેશોના પીએમની સાક્ષી બનશે દિલ્હીઃ-  ભારતમાં ઓનલાઈન પેમેન્ટની દિશામાં અનેક પ્રગતિ જોવા મળી રહી છે મોટાભાગના લોકો હવે ડિજિટલ પેમેન્ટમાં માનતા થયા છએ ત્યારે યુપીઆઈથી થતી ચૂકવણી વિશ્વભરમાં લોકપ્રિયતા મળવી રહી છે.હવે ભારતનું યુપીઆઈ સિંગાપોર સાથે પણ કનેક્ટ કરવાની કવાયત સફળ બનવા જઈ રહી છે. આ સુવિધા […]

ભારતના UPI અને સિંગાપોરના PayNow વચ્ચે ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી શરૂ કરાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પીએમ લી સિએન લૂંગ તા. 21 ફેબ્રુઆરી, 2023ના રોજ સવારે 11 વાગ્યે (IST) ભારતના યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) અને સિંગાપોરના PayNow વચ્ચે ક્રોસ-બોર્ડર કનેક્ટિવિટી શરૂ કરવાના સાક્ષી બનશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા. શક્તિકાંત દાસ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને  રવિ મેનન, મેનેજિંગ ડિરેક્ટર, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર […]

Paytmએ લોન્ચ કર્યું UPI Lite ફીચર, PIN વગર પણ થશે પેમેન્ટ,જાણો કેવી રીતે

ભારતમાં UPI પેમેન્ટનો વ્યાપક ઉપયોગ થાય છે.મોટાભાગના લોકો તેનો ઉપયોગ દૈનિક વ્યવહારો પૂર્ણ કરવા માટે કરે છે.તેને સરળ બનાવવા માટે તાજેતરમાં UPI લાઇટ સુવિધા રજૂ કરવામાં આવી હતી.હવે Paytm એ તેના યુઝર્સ માટે UPI Lite ફીચર પણ લોન્ચ કર્યું છે. આની મદદથી તમે ઑફલાઇન પણ UPI ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરી શકો છો.આ માટે તમારે કોઈ UPI […]

ભારત આવતા પ્રવાસીઓ પણ UPI દ્વારા કરી શકશે પેમેન્ટ,RBI પોલિસીમાં મોટી જાહેરાત

મુંબઈ:આજે ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની બેઠક યોજાઈ હતી.આ બેઠક 3 દિવસથી શરુ હતી.બેઠકમાં રેપો રેટ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે.રેપો રેટ હવે 6.25 ટકાથી વધીને 6.50 ટકા થઈ ગયો છે, પરંતુ આ સિવાય RBI ગવર્નર શક્તિકાંત દાસે સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાતો કરી છે. RBI ગવર્નર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code