1. Home
  2. Tag "upi"

ભારત આવતા પ્રવાસીઓ પણ UPI દ્વારા કરી શકશે પેમેન્ટ,RBI પોલિસીમાં મોટી જાહેરાત

મુંબઈ:આજે ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની બેઠક યોજાઈ હતી.આ બેઠક 3 દિવસથી શરુ હતી.બેઠકમાં રેપો રેટ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે.રેપો રેટ હવે 6.25 ટકાથી વધીને 6.50 ટકા થઈ ગયો છે, પરંતુ આ સિવાય RBI ગવર્નર શક્તિકાંત દાસે સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાતો કરી છે. RBI ગવર્નર […]

દેશમાં જુલાઈ મહિનામાં UPIના વ્યવહારો 6 બિલિયનને પાર

નવી દિલ્હીઃ ભારતના અગ્રણી ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ, યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ દ્વારા નોંધાયેલા વ્યવહારોની સંખ્યા જુલાઈમાં 6 બિલિયનને વટાવી ગઈ છે, જે 2016માં પ્લેટફોર્મની શરૂઆત પછીના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈમાં 6 બિલિયન યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ટ્રાન્ઝેક્શન્સની ઉત્કૃષ્ટ સિદ્ધિની પ્રશંસા કરી છે, જે 2016 પછી અત્યાર સુધીની સૌથી વધુ છે. […]

દેશમાં યુપીએ મારફતે ટ્રાન્ઝેક્શનમાં વધારોઃ મે મહિનામાં UPI ટ્રાન્ઝેક્શન્સ રૂ. 10 લાખ કરોડને પાર

મે 2022માં યુપીઆઈ મારફતે કુલ 5.96 અબજ ટ્રાન્ઝેકશન ગયા વર્ષની સરખામણીએ ટ્રાન્ઝેક્શનમાં વધારો નવી દિલ્હીઃ ભારતમાં આધુનિક જમાનામાં લોકો હવે ડિજીટલ પેમેન્ટ તરફ ધીમે-ધીમે વળી રહ્યાં છે. સ્માર્ટફોન મારફતે ઘરે બેઠા-બેઠા જરૂરી પેમેન્ટ કરી શકાતો હોવાથી લોકો ઓનલાઈન પેમેન્ટ કરવાનું વધારે પસંદ કરી રહ્યાં છે. દેશમાં UPI દ્વારા ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. નેશનલ […]

ડિજીટલ ચૂકવણી કરવામાં સર્વર થયું ડાઉનન- યુપીઆઈ લેવડ-દેવડથી લોકો થયા હેરાન

ડિજીટલ પેમ્ન્ટ બન્યું માથાનો દુખાવો સતત આવતા એરરથી લોકો હેરાન વિતેલા દિવસથી ગૂગલ પે,પે ટીએમ જેવા પેમેન્ટમાં એરર આવી રહી છે   દિલ્હીઃ- સતત દેશમાં ડિજીટલ પેમ્ન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, બને ત્યા સુધી દરેક દેશના નાગરિકોને ડિડીટલ રીતે ચૂકવણી કરવાનું આહ્વાન દેશના વડાપ્રધાન અવાર નવાર કરી રહ્યા છે, અને એ વાત પણ નોંધ […]

RBI ગવર્નરે 40 કરોડથી વધુ ફીચર ફોન યુઝર્સ માટે ‘123Pay’ UPI સેવા શરૂ કરી

RBI એ ફીચર ફોન માટે નવી UPI સેવા શરૂ કરી ‘123Pay’ UPI સેવા શરૂ કરી 40 કરોડ મોબાઈલ ફોન યુઝર્સ પાસે સામાન્ય ફીચર ફોન મુંબઈ :સ્માર્ટફોનની દુનિયામાં હજુ પણ ઘણા લોકો એવા છે જે ફીચર ફોનનો ઉપયોગ કરે છે. તે યુઝર્સ પાસે લિમિટેડ ફીચર્સ હાજર છે. ભારતમાં હવે યુઝર્સ ફીચર ફોન દ્વારા સરળતાથી પૈસા ટ્રાન્સફર […]

ડિજીટલ ઇન્ડિયા: ચીનને પાછળ રાખીને 25.50 અબજ પેમેન્ટ્સ ટ્રાન્ઝેક્શન્સ સાથે ભારત પ્રથમ ક્રમાંકે

દેશમાં ઝડપી ગતિએ ડીજીટલ ટ્રાન્ઝેક્શન વધી રહ્યા છે વર્ષ 2025 સુધીમાં કુલ પેમેન્ટ્સમાં 71.70 ટકા પેમેન્ટ્સ ડિજીટલ પેમેન્ટ્સ હશે વર્ષ 2020માં 25.50 અબજ રિઅલ ટાઇમ પેમેન્ટ્સ ટ્રાન્ઝેક્શન સાથે ભારત ચીન કરતા આગળ રહ્યું હતું નવી દિલ્હી: દેશમાં ડીજીટલ ટ્રાન્ઝેક્શનનું ચલણ ઉતરોઉતર વધી રહ્યું છે અને આગામી 5 વર્ષમાં દેશમાં ડિજીટલ પેમેન્ટ્સની માત્રામાં ઝડપી વધારો થશે […]

જાન્યુઆરી મહિનામાં રેકોર્ડ સ્તરે રહ્યું યુપીઆઈ ટ્રાંજેક્શન -230 કરોડની થઈ લેવડ-દેવડ

કોરોનાકાળમાં ડિજિટલ પેમેન્ટને મળ્યું સારુ પ્રોત્સાહન યુપીઆઈ ટ્રાંજેર્શનમાં વધારો નોંધાયો દિલ્હીઃ-કોરોના મહામારીના સમયે દેશમાં  અનેક ફએરફાર કર્યા છે, ત્યારે ભારત સરકાર અને ભારતીય રિઝર્વ બેંકે દેશમાં ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપી રહ્યા છે. દેશમાં ડિજિટલ લેવડ દેવડ વર્ષ 2021 સુધીમાં ચાર ગણી વધવાની સંભાવના છે. ભારતમાં લોકો યુપીઆઈ એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇંટરફેસનો ઉપયોગ ડિજિટલ વ્યવહારો […]

વ્હોટ્સઅપ-પૅ આવતા જ NPCI એ યૂપીઆઈ ટ્રાંજેક્શનની મર્યાદા નક્કી કરી – ગૂગલ-પૅ અને ફોન-પૅ પર સૌથી વધુ અસર જોવા મળશે

વ્હોટ્સઅપ-પૅ આવતા જ NPCI એ UPI ટ્રાંજેક્શનની મર્યાદા નક્કી કરી સમગ્ર UPIના 30 ટકા જ ટ્રાંજેક્શન કરી શકાશે   વ્હોટસઅપ-પૅ ને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ભારતમાં યૂપીઆઈ આધારિત પેમેન્ટ માટે પરવાનગી આપી દીધી છે, જેથી વ્હોટ્સઅપ -પૅ લોન્ચ પણ કરવામાં આવ્યું છે, જો કે તેની સાથે સાથે NPCI એ ટ્રાન્જેક્શન પર પર લીમિટ લાવવાનું […]

વૉટ્સએપ પેને UPI સેવાની મળી મંજૂરી, વૉટ્સએપથી થઇ શકશે પૈસાની લેવડદેવડ

વૉટ્સએપ યૂઝર્સ પણ હવે વૉટ્સએપથી પૈસાની લેવડદેવડ કરી શકશે નેશનન પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાએ આ સેવા શરૂ કરવા આપી મંજૂરી વૉટ્સએપના માધ્યમથી અન્ય વૉટ્સએપ યૂઝર્સને UPIથી પૈસા મોકલી શકાશે નવી દિલ્હી: વૉટ્સએપ યૂઝર્સ માટે એક સારા સમાચાર છે. હવે ઇન્સટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ યૂઝર્સ હવે ભારતમાં ક્યાંય પણ એપ પરથી પૈસાની લેવડદેવડ કરી શકશે. વૉટ્સએપના […]

UPI ઇન ટ્રેન્ડ: ઑક્ટોબરમાં 2 અબજથી વધુ UPI ટ્રાન્ઝેક્શન નોંધાયા

દેશમાં કોરોના કાળ દરમિયાન ડિજીટલ ટ્રાન્ઝેક્શનને લોકએ વધુ પ્રાધાન્ય આપ્યું ઑક્ટોબર માસમાં 3.86 લાખ કરોડ રૂપિયાના 2 અબજથી વધુ UPI ટ્રાન્ઝેક્શન ઑક્ટોબરના પ્રથમ 15 દિવસ દરમિયાન લેવડ દેવડના આંકડા 1 અબજને પાર નવી દિલ્હી: દેશમાં કોરોના કાળ દરમિયાન લોકોએ ડિજીટલ ટ્રાન્ઝેક્શનને વધારે પ્રાધાન્ય આપ્યું હોવાનું પ્રતિત થાય છે. હકીકતમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચૂકવણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code