1. Home
  2. Tag "us"

યુએસ-ભારત સ્પેસ મિશન માટે સાથે કરશે કામ – વ્હાઇટ હાઉસ પ્રમાણે પીએમ મોદી અને બાઈડેન વચ્ચે આ બાબતે થશે વાતચીત

યુએસ ભારતસ્પેશ મિશન પર આવશે સાથે પીએમ મોદીની યુએસ મુલાકાત દરમિયાન આ અંગે ચર્ચા થશે વ્હાઈટ હાઉસે આપ્યું આ મામલે નિવેદન દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21જૂનના રોજથી અમેરિકાના પ્રવાસે જવાના છે ,યુેસ તરફથી તેમને ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે યુએસ પણ પીએમ મોદીના સ્વાગતને લઈને ઉત્સુક છે, અત્યારથી જ અમેરિકા દ્રારા સમગ્ર તૈયારીઓ કરવામાં […]

ટેકનિકલ ખામી બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટને રશિયામાં લેન્ડ કરાઈ:અમેરિકા રાખી રહ્યું છે ચાંપતી નજર

દિલ્હી : એર ઈન્ડિયા રશિયા માટે ફેરી ફ્લાઈટ મોકલી રહી છે, ઈમરજન્સી લેન્ડિંગ બાદ તે ફસાયેલા મુસાફરોને અમેરિકા લઈ જશે. એન્જિનની ખામી બાદ ફ્લાઇટ 216 મુસાફરો અને 16 ક્રૂ સાથે સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. અગાઉ, યુ.એસ.એ કહ્યું હતું કે સાન ફ્રાન્સિસ્કો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું રશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ થયા બાદ તે પરિસ્થિતિ પર નજીકથી […]

યુએસ સંસદની સંયુક્ત બેઠકને સંબોધિત કરવાના આમંત્રણને લઈને પીએમ મોદીએ કહ્યું, ‘હુ ગૌરવ અનુભવી રહ્યો છું

પીએમ મોદીને યુએસ સેનેટમાં સંયુક્ત બેઠકને બોધન કરવાની મળી તક આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હું સમ્માનિત અનુભવી રહ્યો છું દિલ્હીઃ- પીએમ મોદી વિશઅવના લોકલાડીતા નેતા બન્યા છે દેશ વિદેશમાં તેમની લોકપ્રિયતા સતત વધી રહી છે ત્યારે આ મહિનાની 22 કારીખએ તેઓને અમેરિકા દ્રારા ખાસ આમંત્રણ પોતાના દેશમાં આવવા માટે આપવામાં આવ્યું છે એટલું જ […]

ભારતના લોકતંત્ર પર સવાલ ઉઠતા અમેરિકાના વ્હાઈટ હાઉસે આપ્યો તેજધાર જવાબ, કહ્યું જાઓ પોતે દિલ્હીમાં જઈને જૂઓ

ભારતના લોકતંત્ર પર ઉઠ્યા સવાલ તો યુએસએ આપ્યો તેજધાર જવાબ યુએસે કહ્યું જાઓ દલ્હીમાં જઈને પોતે જૂઓ દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી તાજેતરમાં અમેરિકામાં છે જ્યાં તેમણે ભારતના લોકતંત્ર પર ઘણા સવાલ ઊભા કર્યા છે, પોતાના સંબંધોન દરમિયાન તેઓ ભારતને ખોટી રીતે બદનામ કરાવનું કાર્ય કરી રહ્યા છએ,જો કે અમેરિકાએ આ બાબતે તેજઘાર જવાબ આપીને […]

ભારત સાથે સુરક્ષા સહયોગ વધારવા માટે તત્પર છે અમેરિકા – પીએમ મોદીની યુએસ યાત્રાને લઈને આવ્યું નિવેદન

અમે ભારત સાથે સુરક્ષા સહયોગ વધારવા માટે તત્પર  પીએમ મોદીની યુએસ યાત્રાને લઈને યુએસ વિદેશમંત્રાલયનું નિવેદન દિલ્હીઃ આ મહિનાની 22 તારિખે પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છે ત્યારે પીએમની આ યાત્રાને લઈને અમેરિકા અત્યારથી જ તૈયારી કરી રહ્યું છે પીએમ મોદીની યાત્રા પર હવે અમેરિકાનું નિવેદન સામે આવ્યું છે તેમણે ભારત સાથે સુરક્ષા સહયોગ વધારવા બબાતે […]

PM મોદીની મુલાકાત પહેલા અમેરિકા અહીં વસતા ભારતીયોને આપશે ખાસ ભેંટ – દિવાળીના તહેવારમાં રજાઓ જાહેર કરવા માટે સંસદમાં બિલ રજૂ

દિવાળીનું વેકેશન માટે અમેરિકામાં બિલ રજૂ કરાયું પીેમ મોદીની મુલાકાત પહેલા અમેરિકાનું મહત્વનું પગલું દિલ્હીઃ- પીેમ મોદી આવતા મહિને અમેરીકાની મુલાકાતે જવાના છે,જો કે પીએમ મોદી ત્યાના પ્રવાસે પહોંચે તે પહેલા અમેરિકાએ એક ખાસ મહત્વનું પગલું લીઘુ છે જેનાથી ત્યા વસતા ભારતીયોને મોટો ફાયદો થશે, સાથે જ ભારતના જાણીતા તહેવારની ઉજવણી ભારતીયો કરી શકશે. પ્રા્પત […]

ધાર્મિક સ્વતંત્રતા અંગેના અમેરિકાના રિપોર્ટ પર ભારતનો જવાબ કહ્યું આવા અહેવાલો ખોટી માહિતી પર આધારિત છે

ઘાર્મિક સ્વતંત્રતા મામલે યુએસને ભારતનો જવાબ કહ્યું આ રિપોર્ટ ખોટા અહેવાલો  પર આધારિત છે દિલ્હીઃ- દેશની મહાસત્તા ગણાતા દેશ અમેરિકાએ ભારતની સ્વતંત્રતા મામલે એક રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં સીધી રીતે ભારત પર આરોપ લગાવ્યો હતો જો કે હવે ઘાર્મિક સંવતંત્રતા મામલેના અમેરિકાએ રજૂ કરેલા રિપોર્ટનો ભારતે જવાબ આપ્યો છે, ભારતે વિતેલા દિવસને મંગળવારે ધાર્મિક […]

જોબાઈડન વહિવટમાં વધુ એક મૂળ ભારતીયનો સમાવેશ, યુએસ સેનેટે ગીતા ગુપ્તાને ‘એમ્બેસેડર એટ લાર્જ’ તરીકે નિયુક્ત કર્યા

જોબાઈડન વહિવટમાં વધુ એક મૂળ ભારતીયનો સમાવેશ યુએસ સેનેટે ગીતા ગુપ્તાને ‘એમ્બેસેડર એટ લાર્જ’ તરીકે નિયુક્ત કર્યા દિલ્હીઃ- મૂળ ભારતીયોએ વિદેશમાં ડંકો વંગાડ્યો છએ અનેક દેશોમાં અનેક પદો પર મૂળ ભારતીયો હવે ફરજ બજાવતા જોવા મળી રહ્યા છે જો ખાસ કરીને વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાની વાત કરવામાં આવે તો આ દેશમાં જોબાઈડેન વહિવટ તંત્રમાં અનેક […]

અમેરિકાના NSA સુલવિને સાઉદી અરેબિયામાં ડોભાલ સાથે મુલાકાત કરી, આ મહિને ઓસ્ટ્રેલિયામાં ફરી મુલાકાત થશે

દિલ્હી : વ્હાઇટ હાઉસે કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જેક સુલિવન તેમના ભારતીય સમકક્ષ અજીત કે. ડોભાલ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે બંને નેતાઓ આ મહિનાના અંતમાં ઓસ્ટ્રેલિયામાં ક્વાડ સમિટની બાજુમાં ફરી મુલાકાત કરશે. જાન્યુઆરીમાં અહીં મહત્વાકાંક્ષી ‘ઇન્ડિયા યુએસ આઇસીઇટી (ઇનિશિયેટિવ ઓન ક્રિટીકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી)’ સંવાદ શરૂ કર્યા પછી […]

US માં વસતા ભારતીયો માટે સારા સમાચારઃ હવે H-1B વિઝા ઘારકોના જીવનસાથી પણ કરી શકશે નોકરી

US માં વસતા ભારતીયો માટે સારા સમાચાર અમેરિકાનો આદેશ H-1B વિઝા ઘારકોના જીવનસાથી પણ કરી શકશે નોકરી દિલ્હીઃ- અમેરિકાના ભારત સાથેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે, પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી અમેરિકા સહીતના દેશોના સંબંધ પરસ્પર ભારત સાથે આર્થિક રિતે પણ સારા આગળ વધતા જોવા મળે છે ત્યારે અમેરિકાએ હવે ત્યાના દેશમાં રહેતા ભારતીયો માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code