1. Home
  2. Tag "us"

કમલા હેરિસને મત આપવાનો મતલબ ચાર વર્ષની અક્ષમતા અને નિષ્ફળતાને મતઃ ટ્રમ્પ

જો બિડેન અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં રેસમાંથી ખસી ગયા બાદ હવે ટ્રમ્પનો મુકાબલો સીધો ભારતીય મૂળની કમલા હેરિસ સાથે છે.. એક ચૂંટણી રેલીને સંબોધતા ટ્રમ્પે કમલા હેરિસ પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યા. તેમણે કમલાને બિડેનના દરેક ખોટા નિર્ણયમાં સાથ આપવા માટે જવાબદાર ઠેરવી હેરિસ ડેમોક્રેટિક પક્ષમાંથી સંભવિત ઉમેદવાર બન્યા બાદ 78 વર્ષીય ટ્રમ્પે પ્રથમ વખત ચૂંટણી […]

હમાસ પરની અમારી જીત ઇરાન માટે મોટો ફટકો બનશે, US સંસદના સંયુક્ત સત્રને સંબોધતા બોલ્યા ઇઝરાયેલ પીએમ નેતન્યાહુ

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ હાલ અમેરિકાના પ્રવાસે છે.. તેમણે અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યુ હતું.. આ દરમ્યાન તેમણે કહ્યું કે જ્યાં સુધી હમાસને ખતમ નહીં કરીએ ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે… તેમણે કહ્યું કે હમાસ પરની અમારી જીત ઇરાન માટે મોટો ફટકો સાબિત થશે નેતન્યાહુને 2 મિનિટથી વધુ સમય માટે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું અગાઉ, […]

હું આપણી વ્યક્તિગત સ્વતંત્રતા અને નાગરિક અધિકારો માટે કામ કરવાનું યથાવત રાખીશઃ જો બિડેન

ચૂંટણીની રેસમાંથી ખસી જવાના નિર્ણયની ઘોષણા કર્યા પછી પ્રથમ વખત રાષ્ટ્રને સંબોધિત કરતા, બિડેને અનેક મુદ્દાઓ પર પોતાની વાત અમેરિકાની જનતા સમક્ષ મુકી.. તેમણે પોતાના બાકી રહેલા રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમ્યાન કઇ બાબતો પર પોતે ફોક્સ કરશે તે અંગે પણ વાત કરી. જો બિડેને ડેમોક્રેટિક પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ માટે ચૂંટણી લડી રહેલી કમલા […]

જો બિડેન રાષ્ટ્રપતિપદની રેસમાંથી જાતેજ બહાર થઇ જાય તેવી શક્યતા, નામાંકન પાછું ખેંચશે તેવી ખબર

ટ્રમ્પ પર ફાયરિંગની ઘટના બાદ અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ટ્રમ્પનું પલડું વધારે ભારે થઇ ગયું છે.. આમ પણ ટ્રમ્પની જીતની શક્યતાઓ પહેલેથીજ હતી.. એવામાં હવે ટ્રમ્પની ઝોળીમાં અમેરીકાની જનતાના સહાનુભૂતિના વોટ મળવાની શક્યતા વધી જતા તેમની જીત લગભગ નિશ્ચિત મનાય છે..આ બધા વચ્ચે હવે જો બાઇડેન રાષ્ટ્રપતિપદની રેસમાંથી ખસી જશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. […]

ઈરાન સાથે કારોબાર કરતી 3 ભારતીય કંપનીઓ પર અમેરિકાએ ફરમાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ વૉશિંગ્ટન ડીસી (અમેરિકા), 26 એપ્રિલ: અમેરિકાએએ ગુરુવારે ઈરાની સૈન્ય સાથે ગેરકાયદે વેપાર અને યુએવીના હસ્તાંતરણ કરવાના આરોપસર ભારતની ત્રણ સહિત ડઝનથી વધુ કંપનીઓ, વ્યક્તિઓ અને જહાજો પર પ્રતિબંધો લાદ્યા છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આ કંપનીઓ, વ્યક્તિઓ અને જહાજોએ યુક્રેનમાં રશિયાના યુદ્ધમાં ઈરાની માનવરહિત હવાઈ વાહનો (UAV) ના ગુપ્ત વેચાણને સુવિધાજનક […]

યુ.એસ.એ ત્રણ હુતી વિરોધી જહાજ મિસાઇલોનો નાશ કર્યો

નવી દિલ્હીઃ અમેરિકન (યુએસ) સેન્ટ્રલ કમાન્ડ દળોએ ત્રણ હૂથી વિરોધી જહાજ મિસાઇલો સામે હુમલો શરૂ કરી. આ ત્રણ મિસાઈલોનું લક્ષ્ય લાલ સમુદ્ર હતું. યુએસ સેન્ટ્રલ કમાન્ડ દળોએ ત્રણેયનો નાશ કર્યો. યુનિયન હેરાલ્ડે એક્સ હેન્ડલ પર આ માહિતી શેર કરી છે. ધ યુનિયન હેરાલ્ડ અનુસાર, યુએસ સેન્ટ્રલ કમાન્ડે 19 જાન્યુઆરીના રોજ લગભગ 6:45 વાગ્યે (સના (યમન) […]

અમેરિકા યુક્રેનને 150 મિલિયન ડોલરના સૈન્ય સહાય પેકેજ આપશે

નવી દિલ્હીઃ અમેરિકાએ યુક્રેનને 150 મિલિયન ડોલરની સૈન્ય સહાયની જાહેરાત કરી છે. કિવને રશિયા સામે લડવા માટે નવીનતમ સૈન્ય સહાય પેકેજમાં શસ્ત્રો અને સાધનસામગ્રી આપવામાં આવશે.અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું છે કે અમેરિકી સરકાર નવા પેકેજમાં શસ્ત્રો અને સાધનોની જાહેરાત કરે છે. જેમાં એર ડિફેન્સ, આર્ટિલરી, એન્ટી ટેન્ક અને અન્ય ક્ષમતાઓનો સમાવેશ થાય છે.જો કે, તેણે […]

અમેરિકામાં શીખ અલગતાવાદી નેતાની હત્યાના કાવતરામાં ભારતીય નાગરિકની સંડોવણીનો USનો દાવો

નવી દિલ્હીઃ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર અમેરિકાના ન્યૂયોર્કમાં શીખ અલગતાવાદી નેતાની હત્યાનું કાવતરું ઘડવાનો ગંભીર આરોપ લાગ્યો છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આરોપ લગાવ્યો હતો કે, નિખિલ ગુપ્તાએ શીખ અલગતાવાદી નેતાની હત્યા માટે એક વ્યક્તિને 1 લાખ ડોલરની સોપારી આપી હતી. 30 જૂને નિખિલ ચેક રિપબ્લિક ગયો હતો, જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકન અધિકારીઓનું […]

અમેરિકા ડિસેમ્બરથી H-1B વિઝા રિન્યુઅલ પ્રોગ્રામ શરૂ કરશે,ભારતીયોને મળશે સૌથી વધુ ફાયદો

દિલ્હી: એચ-1બી વિઝાની અમુક કેટેગરીના રિન્યૂ માટે યુએસ ડિસેમ્બરમાં એક પાયલોટ પ્રોગ્રામ શરૂ કરવા માટે તૈયાર છે, જે ખાસ કરીને મોટી સંખ્યામાં ભારતીય ટેક્નોલોજી પ્રોફેશનલ્સને ફાયદો કરશે. H-1B વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકન કંપનીઓને અમુક વ્યવસાયોમાં વિદેશી કામદારોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે […]

અમેરિકી આરોગ્ય અધિકારીઓએ ચિકનગુનિયાની પ્રથમ રસી મંજૂર કરી

દિલ્હી: ભારત, અમેરિકા અને આફ્રિકા સહિત ઘણા દેશોમાં ચિકનગુનિયા વૈશ્વિક સ્વાસ્થ્ય માટે ખતરો બની રહ્યો છે. દર વર્ષે લાખો લોકો ચિકનગુનિયાનો ભોગ બને છે. અત્યાર સુધી ચિકનગુનિયા માટે કોઈ દવા કે રસી ન હતી, પરંતુ હવે યુએસ આરોગ્ય અધિકારીઓએ ચિકનગુનિયાની પ્રથમ રસીને મંજૂરી આપી છે. અહેવાલ મુજબ, આ રસી યુરોપના વલનેવા દ્વારા વિકસાવવામાં આવી છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code