ઉત્તરપ્રદેશની સરકારે ઉર્દૂ ભાષાને લઈને 115 વર્ષ જૂનો આ કાયદો બદલ્યો
લખનૌ – ઉત્તરપ્રદેશની સરકાર અનેક જિલ્લાઓના નામ બદલી રહી છે તો કેટલાક જૂન કેદાઓમાં પરી વર્તન લાવી રહી છે ત્યારે હવે 115 વર્ષ જૂન એક કાયદાને યોગી સરકાર દ્વારા બદલવામાં આવ્યો છે . માહિતી પ્રમાણે આ કાયદો ઉર્દૂ ભાષા સાથે જોડાયેલો છે વાત એમ છે કે ઉત્તર પ્રદેશમાં સબ-રજિસ્ટ્રારના પદ માટે પબ્લિક સર્વિસ કમિશનમાંથી પસંદ થયા […]


