1. Home
  2. Tag "Uttarardha Mohotsav"

મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં ઉત્તરાર્ધ મહોત્સવ-2024નો પ્રારંભ

અમદાવાદઃ વિશ્વ પ્રસિધ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં ઘૂંઘરૂના નાદ, નર્તન અને વાયોલિન વાદનથી નયન રમ્ય નજારો સર્જાયો હતો. ઉત્તરાયણ પછી ઉજવાતા શાસ્ત્રીય નૃત્ય પર્વ દ્રિ દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, અગ્રણી સોમભાઇ મોદી, પૂર્વ ગૃરાજ્યમંત્રી રજનીભાઇ પટેલ ,ધારાસભ્ય મુકેશ ભાઇ પટેલ,અગ્રણી ગીરીશભાઈ રાજગોર,જિલ્લા કલેકટર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો ઓમ પ્રકાશ […]

મોઢેરાના સૂર્ય મંદિરમાં આજથી બે દિવસ ઉત્તરાર્ધ મહોત્સવ, નામાંકિત કલાકારો કૃતિ રજુ કરશે

મહેસાણાઃ  રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ વિભાગ અને કમિશ્નર યુવક સેવા સાંસ્કૃતિ પ્રવત્તિઓની કચેરી તેમજ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મોઢેરાના સૂર્ય મંદિર ખાતે આજથી શાસ્ત્રીય નૃત્યોની ગૂરૂ શિષ્યોની પરંપરાનો મહોત્સવ ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે. આજે 23 જાન્યુઆરી અને કાલે 24 જાન્યુઆરીના રોજ સાંજે 6-30 કલાકે યોજાનારા મહોત્સવમાં વિવિધ કલાકારો દ્વારા તેમની કૃતિ રજૂ કરશે. […]

સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ખાતે તા. 20 જાન્યુઆરીથી ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે, જાણો આ મંદિર વિશે

મહેસાણા જિલ્લાના સુવિખ્યાત મોઢેરા સૂર્યમંદિર ખાતે આગામી 20 અને 21 જાન્યુઆરીના રોજ ઉત્તરાર્ધ મહોત્સવ યોજાનાર છે. મોઢેરા સૂર્યમંદિરને યુનેસ્કોએ તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ સાઇટની ટેન્ટેટીવ યાદીમાં સ્થાન આપ્યું છે. મોઢેરા સૂર્યમંદિરે વિશ્વ કક્ષાએ નામના મેળવી છે. દર વર્ષે યોજાતા ઉતરાર્ધ મહોત્સવે વૈશ્વિક કક્ષાનો મહોત્સવ બન્યો છે. ”વિશ્વ વિરાસત સ્થળ:સૂર્યનગરી મોઢેરા”       મહેસાણાથી આશરે 25 કિ.મી.ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code