ઉત્તરપ્રદેશના અભ્યાસક્રમમાં હવે ચંદ્રયાન 3ની સફળતાને કરાશે સામેલ, બાળકો જાણશે અવકાશ ક્ષેત્ર ભારતની ઉપલબ્ઘિ
લખનૌઃ 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3 ને સફળતા પૂર્વક ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવીને ભારતે અવકાશ ક્ષેત્રમાં ઈતિહાસ રચ્યો છેચંદ્રયાન 3 ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારીને સમગ્ર રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. ભારતની આ ઐતિહાસિક સિદ્ધિની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. ભારતની આ ગૌરવ ગાથા આવનારા સમયના બાળકો પણ જાણી આવનારી પેઢીઓ પણ તેનાથી પરિચિત […]


