લગ્નમાં ડીજેના તાલે વરઘોડો આવતા કાજીએ નિકાહ પઢાવાનો કર્યો ઈનકાર – લગ્ન કરનારા પાસે 25 હજારનો દંડ વસુલ્યો
લગ્ન વાજતે ગાજતે થતા હોવાથી કાજીએ નિહાક પઢાવાની ના કહી વર-વધુ પક્ષ પાસે માફી મંગાવી 25 હજારનો દંડ વસુલ્યો લખનૌઃ- લગ્નમાં ડિજે વાગવાથી લગ્ન અટકી જાય એવું તમે સાંભળ્યું છે ,નહી તો આવી જ એક ઘટના સામે આવી છે ઉત્તરપ્રદેશના ઝાંસી મહાનગરના પુલિયા નંબર 9 પર આવેલા વિસ્તારમાંથી.જ્યા લગ્ન સમયે વર પક્ષ ડિજે વગાડીને […]


