1. Home
  2. Tag "Vaccination drive"

કોરોના સામેની જંગ: 100 કરોડ વેક્સિનેશનથી નજીક ભારત, આ સપ્તાહે ઇતિહાસ રચાશે

100 કરોડના વેક્સિનેશનની નિકટ પહોંચ્યું ભારત આ સપ્તાહે 100 કરોડના વેક્સિનેશન સાથે ભારત રચશે ઇતિહાસ આગામી 5 કે 6 દિવસમાં દેશમાં આ સિદ્વિ હાંસલ થઇ જશે નવી દિલ્હી: કોરોના વાયરસ સામેના જંગમાં ભારત હવે વધુ એક ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. ભારત વેક્સિનેશનને મામલે ટૂંક સમયમાં મહા સિદ્વિ હાંસલ કરશે. આગામી 5 કે 6 દિવસમાં […]

વેક્સિનેશનને વેગવાન બનાવવા માટે સરકારે બદલ્યા નિયમ, હવે રજીસ્ટ્રેશનની આવશ્યકતા નથી

કોરોના વેક્સિનેશન માટેનો નિયમ બદલાયો હવે સીધા સેન્ટર પર જઇને વેક્સિન લઇ શકાશે હવે રજીસ્ટ્રેશનની આવશ્યકતા નથી નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની અસર ભલે ઓછી થઇ ગઇ હોય પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. દેશ પર હવે સંભવિત ત્રીજી લહેરનો ખતરો પણ તોળાઇ રહ્યો છે. કોરોના સામે વેક્સિનને અસરકારક હથિયાર માનવામાં આવે છે. આ […]

ડિસેમ્બર સુધીમાં તમામ વસ્તીનું થઇ જશે રસીકરણ: ICMR

દેશમાં કોરોના વેક્સિનેશનને લઇને યોજાઇ પત્રકાર પરિષદ જુલાઇથી દરરોજ 1 કરોડ લોકોને રસી અપાશે: ICMR ડિસેમ્બર સુધીમાં તમામ વસ્તીનું રસીકરણ કરાશે નવી દિલ્હી: દેશમાં કોરોના વેક્સિનેશનની પ્રગતિને લઇને યોજાયેલી પત્રકાર પરિષદમાં ICMRના ડાયરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે, કોવિશિલ્ડ ડોઝ લગાવવાના શેડ્યૂલમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેના માત્ર બે ડોઝ હશે. કોવિશિલ્ડનો પ્રથમ […]

કેન્દ્રની સુપ્રીમમાં સ્પષ્ટતા, દેશના દરેક લોકોને વર્ષના અંત સુધી વેક્સિન આપી દેવાશે

કોરોના વેક્સિનેશનને લઇને કેન્દ્રની સુપ્રીમમાં સ્પષ્ટતા વર્ષાન્ત સુધીમાં દેશના દરેક નાગરિકોને વેક્સિન આપી દેવાશે ટાસ્ક ફોર્સનો રિપોર્ટ લગભગ પૂરો થઇ ચૂક્યો છે અને સ્થિતિ નિયંત્રણ હેઠળ છે નવી દિલ્હી: કોરોના વેક્સિનને લઇને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે આ વર્ષના અંત સુધીમાં દેશના પ્રત્યેક નાગરિકને વેક્સિન […]

ભારતે નોંધાવી સિદ્વિ, માત્ર 130 દિવસમાં 20 કરોડ લોકોનું વેક્સિનેશન કર્યું પૂર્ણ

ભારતે વેક્સિનેશન મામલે સિદ્વિ હાંસલ કરી ભારતે 130 દિવસમાં 20 કરોડથી વધુ લોકોનું રસીકરણ પૂર્ણ કર્યું દેશમાં અત્યારસુધીમાં 20 કરોડ 4 લાખ 94 હજાર 991 લોકોનું રસીકરણ પૂર્ણ થયું નવી દિલ્હી: ભારતમાં એપ્રિલ મહિના દરમિયાન કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. હોસ્પિટલમાં બેડથી લઇને ઑક્સિજનની અછત અને કોવિડથી મૃત્યુ બાદ સ્મશાનમાં પણ અંતિમવિધિ માટે રાહ જોવી […]

કોરોના વેક્સિનેશનને લઇને સરકારના નવા દિશા-નિર્દેશો, વેક્સિન લેતા પહેલા આ કામ ના કરવું જોઇએ

કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનેશનને લઇને નવા દિશા-નિર્દેશો જારી કર્યા વેક્સિન લેતા પહેલા આ 6 કામ ના કરવા જોઇએ હાલમાં ભારતમાં 18-44 વર્ષના લોકોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસ સામેની જંગ માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે વેક્સિનના ડોઝના સંદર્ભમાં કેટલાક દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. જેનાથી […]

દેશની કોરોનાવાયરસ સામેની લડાઈ, અત્યાર સુધીમાં 16.48 કરોડ લોકોને વેક્સિન મળી

કોરોનાવાયરસ સામે સરકારની મજબૂત લડાઈ દેશમાં 16.48 કરોડ લોકોને મળી વેક્સિન વેક્સિનેશન પ્રક્રિયા તેજ થવાની સંભાવના દિલ્લી: દેશમાં હાલ જે રીતે કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તેને લઈને સરકાર દ્વારા બને એટલા વધારે લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. રોજ લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા […]

“માનવ શરીર એક નહીં પણ 100 જેટલી વેક્સિન લઈ શકાય તેવી ક્ષમતા ધરાવે છે : ડો. મૌલિક શાહ

NIMCJ દ્વારા યુવા રસીકરણ ઝૂંબેશ મુદ્દે જનજાગૃતિ પેનલ ચર્ચા યોજાઈ આ પેનલ ચર્ચામાં બહોળી સંખ્યામાં લોકો અને રાજ્યની મીડિયા શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ ડિજીટલ માધ્યમથી ગ લીધો હતો આ પેનલના પેનલિસ્ટ તરીકે જામનગરની શ્રી એમ. પી. શાહ કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડો. મૌલિક શાહ અને અમદાવાદના મહિલા રોગ તજજ્ઞ ડો. ચૈતસી શાહ જોડાયા હતા પેનલિસ્ટોએ કોરોના વાયરસ, […]

કોરોનાને નાબુદ કરવા દેશનો દરેક યુવાન રસીકરણ કરાવે તે આવશ્યક: CM રૂપાણી

ગુજરાતમાં 1મેથી રસીકરણ સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પ્રજાજોગ સંબોધન દરેક નાગરિકનું રસીકરણ થાય એ જ સમયની માંગ છે: CM રૂપાણી રસીકરણના ત્રણ તબક્કામાં કુલ વસ્તીનાં 1 કરોડ 20 લાખ લોકોનું વેક્સિનેશન થયું છે ગાંધીનગર: ગુજરાતમાં 1મેથી શરૂ થઇ રહેલા રસીકરણ સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રજાજોગ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દરેક નાગરિકનું […]

વેક્સીનેશન: બ્રિટનમાં એક વ્યક્તિ પર બે અલગ-અલગ રસીનું કરાશે પરીક્ષણ

નવી દિલ્હી: યુકેએ કોરોના વાયરસની રસીના મિશ્રણ તેમજ મેચિંગના ફાયદાના અભ્યાસને વિસ્તાર્યો છે અને તેમાં મોડર્ના અને નોવાવેક્સ જેબ્સનો સમાવેશ કર્યો છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીની આગેવાની હેઠળ કોમ-કોવ સ્ટડીમાં સ્વયંસેવકને ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિનનો ડોઝ આપ્યા પછી તેમની રોગપ્રતિકારક પ્રણાલીએ આપેલા પ્રતિસાદની અસરની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ જ રીતે તેના પછી ફાઇઝરની રસીની પણ ચકાસણી કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code