1. Home
  2. Tag "vaccinations"

ગરીબ દેશોને દાનમાં પુરતી રસી ના મળતા રસીકરણ ખુબ ઓછુઃ તજજ્ઞોનો મત

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામેની લડાઈ લડી રહ્યાં છે. તેમજ નવા ઓમિક્રોન વેરિએન્ટને પગલે ફફડાટ ફેલાતો છે. દરમિયાન દુનિયના અમિર દેશોમાં સૌથી ઉંચુ રસીકરણ છે. જ્યારે ગરીબ દેશોમાં રસીકરણ સૌથી ઓછુ રસીકરણ થયું હોવાનું સામે આવ્યું છે. આફ્રિકાના મોટાભાગના દેશ ગરીબ છે અને તેના કારણે રસીકરણની ઝપડ પણ ધીમી હોવાનું મનાઈ રહ્યું […]

કોરોના સંકટઃ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના રસીકરણ માટે કેન્દ્ર સરકારની તૈયારીઓ

દિલ્હીઃ ત્રીજી લહેરની શકયતાને ધ્યાનમાં રાખીને સ્તનપાન કરાવતી માતાઓ અને ગર્ભવતી મહિલાઓ બાદ હવે બાળકોને કોરોનાની રસી આપવાની યોજના બનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત પહેલા 12થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવશે. બીજા તબક્કામાં રસીકરણ સપ્ટેમ્બર મહિનાથી શરૂ થશે. આ યોજનાને શરૂ કરવા માટે હાલ સરકાર ઝાયડસ કેડિલાની ડીએનએ વેક્સિન પર […]

કોરોના મહામારીઃ રસીકરણની નવી ગાઈડલાઈનના પહેલા દિવસે રેકોર્ડ, 69 લાખ લોકોએ લીધી રસી

દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી રહી છે. દરમિયાન સોમવારે કોરોનામાં રક્ષણ આવતા રસીકરણ અભિયાનની નવી ગાઈડલાઈન લાગુ કરી છે. પહેલા જ દિવસે રેકોર્ડ બ્રેક 69 લાખ લોકોએ કોરોનાની રસીનો ડોઝ લીધો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને બપોરના સમયે ટ્વીટ કર્યું હતું કે, નવી ગાઈડલાઈન લાગુ થયાના પ્રથમ દિવસે […]

દેશમાં કોરોનાની રસીકરણમાં 90 લાખ ખાનગી સિક્યુરિટી ગાર્ડની લેવાશે મદદ

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી વચ્ચે હાલ કોરોનાની રસીની અંતિમ ટ્રાયલ ચાલી રહી છે અને આગામી દિવસોમાં કોરોનાની રસી પણ ઉપલબ્ધ થઈ જશે. બીજી તરફ કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની રસીકરણની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. રસીકરણની પ્રક્રિયામાં 90 લાખ ખાનગી સિક્યોરિટી ગાર્ડની મદદ લેવાશે. એટલું જ નહીં સિક્યુરિટી ગાર્ડને સૌ પ્રથમ કોરોનાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code