કોરોના વેક્સિન અભિયાનનો આજે 29 મો દિવસ – આજથી સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિનનો બીજો ડોઝ અપાશે
કોરોના વેક્સિનેશનનો આજે 29મો દિવસ બીજા ડોઝ આપવાનું કાર્ય થશે શરુ દિલ્હીઃ-કોરોના વાયરસને માત આપવા માટે દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશન કાર્યક્રમ શરુ થયો હતો જેને આજે 29 મો દિવસ થયો છે. ત્યારે હવે વેક્સિનનો બીજો ડોઝ આપવાની શરુઆત પણ થઈ ચૂકી છે,. બંને ડોઝ સાથે રસીકરણ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને કોવિડ -19 સામે એન્ટિબોડીઝ […]


