1. Home
  2. Tag "vadodara"

વડોદરાથી ભાજપના સાંસદ રંજનબહેન ભટ્ટનો ચૂંટણી લડવાનો ઈન્કાર, જાણો શું છે કારણ?

વડોદરા: ગુજરાતના વડોદરામાં ભાજપમાં બધું ઠીક દેખાય રહ્યું નથી. અહીંથી ભાજપના સીટિંગ એમપી રંજનબહેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. લોકસભા ચૂંટણી માટે આ બેઠક પરથી ત્રીજીવાર રંજનબહેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ હવે તેમણે પોતાની ઉમેદવારીને પાછી ખેંચી છે. રંજનબહેન ભટ્ટ ગત 2 ટર્મથી સાંસદ છે. તાજેતરમાં ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યા […]

વડોદરાના માંજલપુરમાં હાઉસિંગ બોર્ડની વસાહતોના 1200 પરિવારોને મકાનો ખાલી કરવા નોટિસ

વડોદરાઃ ગુજરાતના મહાનગરોમાં વર્ષો પહેલા બંધાયેલી હાઉસિંગ બોર્ડની વસાહતોમાં મકાનો જર્જરિત બની રહ્યા છે. ત્યારે આવી વસાહતોનો સર્વે કરાવીને રિડેવલપમેન્ટની યોજના અમલમાં મુકવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી હાઉસિંગ બોર્ડની ત્રણ વસાહતના બારસો મકાનોની હાલત જર્જરીત થતાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તેનો સ્ટ્રકચરલ સ્ટેબિલિટીનો સર્વે કરાવવામાં આવ્યો હતો. એનો રિપોર્ટ આવતા […]

વડોદરામાં પોસ્ટર પાલિટિક્સ, રંજનબેન ભટ્ટ સામે પોસ્ટરો લાગતા ભાજપનો કોંગ્રેસ પર આક્ષેપ

વડોદરાઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા સાંસદ રંજનબેન ભટ્ટને પુનઃ ટિકિટ આપતા પક્ષના સ્થાનિક નેતાઓમાં વિવાદ ઊભો થયો હતો. દરમિયાન શહેરમાં પત્રિકા બાદ પોસ્ટર પોલિટિક્સ શરૂ થયુ છે.  શહેરમાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરતા બેનરો લાગતા પોલીસે કારેલીબાગ વિસ્તારની ગાંધીપાર્ક અને જાગૃતિ સોસાયટી પાસે ટેમ્પોમાં બેનર લઈને આવતા બે યુવકના સીસીટીવી ફૂટેજ મેળવીને  તપાસ શરૂ […]

વડોદરાઃ ISI માર્ક વગરના A.Cનું શન્ટ કેપેસિટર મામલે ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ વડોદરાના સાવલી GIDCમાં આવેલા ટ્રિનિટી એનર્જિ સિસ્ટમ પ્રા.લિ કંપનીમાં ભારતીય માનક બ્યુરોના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. માન્ય લાયસન્સ લીધા વગર ISI માર્ક વિના A.C સિસ્ટમનું સ્વ-સમાયેલ પ્રકાર શન્ટ કેપેસિટર વાપરતા યુનિટ પર ભારતીય માનક બ્યુરોએ કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન કંપનીમાંથી ISI માર્ક વગર લગભગ 24 નંગ A.C જપ્ત કરવામાં આવ્યા હતા. મહત્વનું છે […]

BJPના મહિલા મોરચાના અગ્રણી અને વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ

વડોદરાઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા વડોદરાની બેઠક પરથી સાંસદ રંજનબેન ભટ્ટને પુનઃ ટિકિટ અપાતા શહેરના પૂર્વ મેયર અને ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ ડો, જ્યોતિ પંડ્યા નિરાશ થયો હતા. અને  સાંસદ રંજન ભટ્ટ સામે સનસનીખેજ આરોપો લગાવ્યા હતા. અને રાજીનામું આપવાની ચીમકી પણ આપી હતી. તેથી ભાજપ દ્વારા પક્ષમાંથી ડો, જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા […]

વડોદરામાં અસામાજીક તત્વોએ મંદિરમાં કરી તોડફોડ, સ્થાનિકોમાં ઉગ્રરોષ

અમદાવાદઃ વડોદરાના કણભા ગામમાં તોફાની તત્વોએ શાંતિ હડોળવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે. અસામાજીક તત્વોએ એક મંદિરને નિશાન બનાવીને તોડફોડ કરી હતી. એટલું જ મૂર્તિને તોડીને લઈ ગયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કણભા ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરમાં તોડફોડની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અસામાજીક તત્વોએ શાંતિ ડહોળવા માટે મંદિરમાં […]

નાણાંકીય વ્યવસ્થાપનની દ્રષ્ટિએ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે: મુખ્ય મંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, નાણાંકીય વ્યવસ્થાપનની દ્રષ્ટિએ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ સ્થાપેલી પરંપરા એ સુદ્રઢ નાણાંકીય સદ્ધરતાના પાયામાં છે. એથી ગુજરાતમાં જનકલ્યાણના કામો કરવા માટે બજેટમાં કોઈ કમી નથી. તેમણે એમ પણ જણાવ્યું કે, શહેરી વિસ્તાર, આઉ ગ્રોથ વિસ્તારમાં વિકાસ કાર્યોને રાજ્ય સરકાર દ્વારા તુરંત મંજૂરી […]

વડોદરામાં નશામાં ધૂત કારચાલકે અનેક વાહનોને ટક્કરમારી, લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો

વડોદરાઃ શહેરના મકરપુરા વિસ્તારમાં રાતના સમયે નશામાં ધૂત થઇ એક કાર ચાલકે  પૂરઝડપે કાર ચલાવીને અનેક વાહનોને અડફેટમાં લીધા હતા. જેમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. લોકોએ કાર ચાલકનો પીછો કરીને ઝપડી પાડ્યો હતો અને મેથીપાક ચખાડ્યા બાદ મકરપુરા પોલીસને હવાલે કર્યો હતો. નશાની હાલતમાં કારચાલકની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ […]

વડોદરા નજીક હાઈડ્રો ક્રેઈનની અડફેટે યુવાનનું મોત, ઉશ્કેરાયેલા ટોળાંએ 3 વાહનો સળગાવી દીધા

વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં અનગઢ-દરજીપુરા રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. રાતના સમયે મસાણી માતાજીના મંદિરે પગપાળા દર્શને જતાં 25 વર્ષિય યુવાનને એક હાઈડ્રો ક્રેનએ અડફેટે લેતા યુવાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે આજુબાજુના ગ્રામજનો દોડી આવ્યા હતા. અને રોષે ભરાયેલા ટોળાંએ ત્રણ જેટલાં […]

વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે પખવાડિયા પહેલા બનાવાયેલા રોડને ખોદી નંખાતા વિરોધ

વડોદરાઃ નાગરિકોના ટેક્સના પૈસે કરોડોના ખર્ચે નવા રોડ બનાવવામાં આવતા હોય છે. પણ રોડ નીચે ડ્રેનેજ, પાણીની પાઈપલાઈનો તેમજ ઈલેક્ટ્રિક સહિત અન્ય કેબલો હોવાથી એના મરામત માટે રોડને ખોદવામાં આવતો હોય છે. અને એનું યોગ્ય પુરાણ પણ કરવામાં આવતું નથી. આ સમસ્યા તમામ શહેરોમાં જોવા મળતી હોય છે. વડોદરામાં સાડા પાંચ કરોડના ખર્ચે બનાવેલો રોડ પંદર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code