ઢાકામાં કટ્ટરપંથીઓએ ઈસ્કોન મંદિર ઉપર કર્યો હુમલો, મૂર્તિઓની તોડફોડ કરી આગચાંપી
નવી દિલ્હીઃ રાજકીય સંકટમાં પસાર થઈ રહેલા બાંગ્લાદેશમાં સ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે અને કટ્ટરવાદી તત્વોના હાથમાં સત્તા હોય તેમ લધુમતીઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓ ઉપર અત્યાચાર મામલે ભારત અને અમેરિકા સહિતના દેશોએ દુઃખ વ્યક્ત કરીને કાર્યવાહી કરવાની માંગણી કરવા છતા બાંગ્લાદેશમાં સ્થિતિ કાબુમાં આવી રહી નથી. દરમિયાન ફરી […]