કેરલમમાં મુખ્યમંત્રી તરીકે વીડી સતીશનની પસંદગી, રાજ્યપાલને મળીને સરકારનો દાવો કરશે
ચેન્નાઈ, 15 મે 2025: કેરલમમાં કેટલાક દિવસની રાજકીય ચહલપહલ, બેઠકો અને આંતરિક ખેંચતાણ વચ્ચે અંતે કોંગ્રેસ દ્વારા વીડી સતીશનને કેરલમના નવા મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. આમ રાજ્યની રાજનીતિમાં નવી પેઢીના નેતૃત્વની શરૂઆત માનવામાં આવે છે. દિલ્હીમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ દીપાદાસ મુંશી, મુકુલ વાસનિક અને અજય માકને તેમના નામની સત્તાવાર રીતે જાહેરાત કરી છે. […]


