વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિનો પદવીદાન સમારોહ 26મી ફેબ્રુઆરીએ યોજાશે
સુરત, 23 ફેબ્રુઆરી 2026: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 26 ફેબ્રુઆરી 2026 ના રોજ યુનિવર્સિટીનો 58મો પદવીદાન સમારોહ યોજાશે. આ પદવીદાન સમારોહ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. કેમ્પસમાં પદવીધારકોના સ્વાગત માટે વિશેષ વ્યવસ્થાઓ અને પ્રોટોકોલ મુજબના આયોજનોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પદવીદાન સમારોહમાં 32 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને જ મેડલ એનાયત […]


