મધર ડેરી અને અમૂલ બાદ હવે વેરકા બ્રાંડે પણ દૂધના ભાવમાં વધારો ઝિંક્યો
વેરકા બ્રાંડે પણ દૂધના ભાવ વધઝાર્યા આ પહેલા અમૂલ અને મધર ડેરીએ પણ વધાર્યા છે ભાવ દિલ્હીઃ- વિતેલા દિવસના રોજ જાણીતી ડેરી અમૂલેએ પોતાની પ્રડોક્ટના ભઆવમાં વધારો કર્યો છે આ પહેલા પણ ણધર ડેરીએ દૂધના ભાવ વધાર્યા હતા ,મોંધવારી વચ્ચે જનતા પર બેવડો માર પડી રહ્યો છે, રોજીંદા વપરાશમાં લેવાતું દૂધ હવે મોંધુ થયું છે […]