1. Home
  2. Tag "Vice President election"

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ, ઉપ પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસની જીત, ભાજપનો પરાજ્ય

વાંકાનેરઃ ગુજરાતમાં મોટાભાગના માર્કેટિંગ યાર્ડ્સ અને સહકારી ક્ષેત્ર પર ભાજપનું વર્ચસ્વ છે. ત્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે.વાંકાનેર માર્કેટિંગ યાર્ડની પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટે સોમવારે બપોરે બાર વાગ્યાથી મતદાન ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, આ ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી, ભાજપ પેનલ દ્વારા જીત માટે તમામ […]

આજે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી : દેશને મળશે નવા ઉપરાષ્ટ્રપતિ,જગદીપ ધનખડ અને માર્ગારેટ અલ્વા વચ્ચે મુકાબલો 

આજે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દેશને મળશે નવા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ-માર્ગારેટ અલ્વા વચ્ચે સ્પર્ધા   દિલ્હી:ભારતના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન થવાનું છે.આ ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર જગદીપ ધનખડ અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર માર્ગારેટ અલ્વા વચ્ચે મુકાબલો છે.જો આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડની બમ્પર જીત નિશ્ચિત જણાય […]

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે BSP કરશે જગદીપ ધનખડનું સમર્થન,માયાવતીની જાહેરાત    

માયાવતીએ કરી જાહેરાત BSP કરશે જગદીપ ધનખડનું સમર્થન BSP પ્રમુખે ખુદ ટ્વિટ કરીને આપી માહિતી દિલ્હી:બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. માયાવતીએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના NDA ઉમેદવાર જગદીપ ધનખડને સમર્થન આપવાની જાહેરાત કરી છે.બીએસપી પ્રમુખે ખુદ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. માયાવતીએ કહ્યું કે એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code