મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ અપાયું
નવી દિલ્હી, 23 મે 2026: Red alert issued in view of intense heat દેશભરમાં હાલ હવામાનના બે અલગ-અલગ સ્વરૂપ જોવા મળી રહ્યા છે. એક તરફ ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યો ભીષણ ગરમી અને લૂ (Heatwave) ની ચપેટમાં છે, તો બીજી તરફ દક્ષિણ અને પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આશંકા સેવાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ […]


