1. Home
  2. Tag "VIRAL VIDEO"

સ્ટંટ કરતા બાળકનો સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

સ્ટંટ કરતા છોકરાનો વીડિયો વાયરલ કટ લેવાના પ્રયાસે સંતુલન ખોરવાયું વીડિયો જોઈને આવી જશે હસવું સાયકલ એ એક એવું વાહન છે, જેના પર સવારી કરવી દરેકને ગમે છે, પછી તે બાળક હોય કે મોટા…પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને આ સાયકલ પ્રત્યે એટલી લાગણી હોય છે કે તેઓ આ સાયકલ સાથે ખતરનાક સ્ટંટ […]

લ્યો,આ વ્યક્તિએ કુરકુરે નાખીને બનાવ્યો ઢોસો,લોકો ભડક્યા

વ્યક્તિએ કુરકુરે નાખીને બનાવ્યા ઢોસા વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે કહ્યું- નરકમાં પણ જગ્યા નહીં મળે એવું લાગી રહ્યું છે કે,દેશમાં જાણે હાસ્યાસ્પદ વાનગીઓનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર અજીબોગરીબ ફૂડ કોમ્બિનેશનના રેસિપી વીડિયોનું પૂર આવ્યું છે.જેમાં સ્ટ્રીટ વેન્ડર્સ ક્રિએટીવીટીના નામે આઇકોનિક ફૂડ સાથે ખિલવાડ કરતા જોવા મળે છે અત્યારે ‘મેગી […]

વાયરલ વીડિયો: પેન્ગવિનનું વજન માપવા જતા, આ શખ્સના પરસેવો નીકળી ગયો

પેન્ગવિનનો વીડિયો વાયરલ  એક વ્યક્તિને કરવું હતુ તેનું વજન વજન કરતા કરતા તો નીકળી ગયો પરસેવો વિશ્વમાં મોટાભાગના પક્ષીઓ તથા પ્રાણીઓ ચંચળ જોવા મળે છે. કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે જે સ્થિર રહી શકતા નથી. આવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોવા મળે છે કે પેન્ગવિનનું એક વ્યક્તિ વજન કરવાનો […]

આવો સ્ટંટ ના કરો,લોકોની વાહ વાહ લેવા માટે પોતાના જીવને જોખમમાં ના મુકો

આ છોકરાનો સ્ટંટ તેને જ પડી ગયો ભારે તમે ન કરતા આવું કામ કેટલાક લોકો અન્ય લોકોની વાહ વાહ લેવા માટે પોતાના જીવને જોખમમાં મુકતા હોય છે. ક્યારેક આ લોકો ભાન ભૂલી જતા હોય છે અને મુસીબતને આમંત્રણ આપી બેસતા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમાં જોવા મળે છે […]

ચાની ચુસ્કી લેતો નજરે પડ્યો વાનર,આ સ્ટાઇલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ચાની ચુસ્કી લેતો નજરે પડ્યો વાનર ચાના સ્ટોલ પર આનંદથી લઇ રહ્યો છે ચાની ચુસ્કી અંદાજ જોઈને લોકો થઈ ગયા આશ્ચર્યચકિત સૌથી પહેલા તો ચા પીવાનો ટ્રેન્ડ ભલે ચીનમાં શરૂ થયો હોય, પરંતુ ભારતમાં પણ ચાના શોખીનોની કોઈ કમી નથી.ઘણા લોકો ચાના એટલા શોખીન હોય છે કે,તેઓ તેને ગમે ત્યારે અને ગમે તેટલી વખત પી […]

સ્ટ્રીટ વેંડરે તીખી અને મીઠી ચટણી નાખી બનાવ્યો જબેલી ચાટ,વીડિયો જોઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો

તીખી અને મીઠી ચટણી નાખી બનાવ્યો જલેબી ચાટ મીઠી વાનગીને આપ્યું ચાટનું સ્વરૂપ વીડિયો જોઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો દરેક લોકો ખાવાના શોખીન હોય છે અને દરેકને નવો સ્વાદ જોઈએ છે.આ જ કારણ છે કે,લોકો સ્વાદિષ્ટ ભોજનનો પ્રયોગ કરવાનું ચૂકતા નથી.ક્યાંક ગોલ્ડ બર્ગર બને છે તો ક્યાંક મોમો પિઝા. આમાંના કેટલાક પ્રયોગો સફળ થાય છે, […]

લ્યો હવે માર્કેટમાં આવી ગયા રંગબેરંગી સમોસા,વીડિયો જોઈ લોકોએ કહ્યું કે…..

બજારમાં આવ્યા રંગબેરંગી સમોસા વીડિયો જોયા બાદ યુઝર્સે આપી પ્રતિક્રિયા આ સમોસા કાનપુરના એક સ્ટ્રીટ ફૂડ સ્ટોલના છે શિયાળાની કડકડતી ઋતુમાં ગરમાગરમ સમોસાનો સ્વાદ મળે તો શું વાંધો છે. ખાસ કરીને જ્યારે સમોસાને મસાલેદાર ચટણી સાથે ભેળવવામાં આવે તો તેનો સ્વાદ વધી જાય છે.તમારી આસપાસ ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને સમોસા ન ગમતા […]

VIRAL VIDEO: જુઓ હરણની હેરતઅંગેજ ‘આકાશી હરણફાળ’, વીડિયો જોઇને અવાક થઇ જશો

જુઓ હરણની હરણફાળ હરણે ડરીને લગાવી હેરતઅંગેજ છલાંગ વીડિયો જોઇને અવાક બની જશો નવી દિલ્હી: દેશના અનેક નેશનલ પાર્કમાં અનેકવાર અદ્દભુત નજારો જોવા મળતો હોય છે. કેટલાક વન્યજીવો એવી કરતબતો કરતા કેમેરામાં કેદ થઇ જાય છે કે આપણે જોઇને આપણા હૃદયના ધબકારા પણ વધી જતા હોય છે. મધ્યપ્રદેશના સિવનીના પેંચ નેશનલ પાર્કમાં એક ઊડતા હરણનો […]

આ શખ્સે ગજબ અંદાજમાં ચલાવ્યું ‘જુગાડ વાળું સ્કૂટર’,એન્જિનિયર્સ પણ જોઇને આશ્ચર્યચકિત થઇ જશે

વ્યક્તિએ જુગાડની મદદથી તૈયાર કર્યું સ્કૂટર એન્જિનિયર્સ પણ જોઇને આશ્ચર્યચકિત થઇ જશે વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ જુગાડ એક એવી રીત છે જેને અમે અને તમે કોઈ પણ કામ ને સરળ બનાવી શકીએ છે. જુગાડ સાથે જોડાયેલા વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જે યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.હાલના દિવસોમાં […]

આનાથી વધારે ખતરનાક ડ્રાઈવર કોઈ ના હોઈ શકે, જોવો આ વાયરલ વિડીયો

આ માણસનું ભયંકર ડ્રાઈવિંગ તો જોવો કોઈના પણ જીવને કરી દે ઉપર આવી રીતે કોણ ચલાવે ગાડી જુગાડના ઘણા ફની વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. કેટલાક એવા વિડીયો છે જે જોઈને તમને હસવું આવે છે.જ્યારે કેટલાક વિડીયો જોયા પછી લોકો વિચારમાં પડી જાય છે.તો, લોકો કેટલાક કિસ્સાઓમાં વિશ્વાસ પણ કરતા નથી. આવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code