1. Home
  2. Tag "Virender Sehwag"

વીરેન્દ્ર સેહવાગનો ભારતીય ખેલાડીઓને સંદેશ,કહ્યું- આ દિગ્ગજ બેટ્સમેન માટે જીતો આ વર્લ્ડ કપ

ICC વનડે વર્લ્ડ કપ માટે કાઉન્ટડાઉન શરૂ વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે વીરેન્દ્ર સેહવાગએ ભારતીય ખેલાડીઓને આપ્યો આ સંદેશ મુંબઈ : ICC વનડે વર્લ્ડ કપ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારતમાં 10 મેદાનો પર 10 આંતરરાષ્ટ્રીય ટીમો આ ખિતાબ માટે લડશે. આ વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. વર્લ્ડ […]

ઓડિશા ટ્રેન અકસ્માત બાદ આ પૂર્વ ક્રિકેટરે કરી મહત્વની જાહેરાત, મૃતકના સંતાનોને આપશે મફ્તમાં શિક્ષણ

દિલ્હીઃ- શુક્રવારની સાંજે ઓડિશાના બાલાસોરમાં ત્રિપલ ટ્રેન અકસ્માત સર્જાયો હતો જેમા ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા ચો 280 જેટલા લોકોના મોત થયા ત્યારે આ તામમ માટે સરકારે વળતરની પણ જાહેરાત કરી છે,જો કે પૂર્વ ક્રિક્રેટર વિરેન્દ્ર સહેવાગે અકસ્માતમાં મૃત્યપ પામેલા ના બાળકો માટે મહત્વની મદદની જાહેરાત કરી છે. એટલે કે અનાથ બાળકોના વ્હારે ભારતીય ખેલાડી વીરેન્દ્ર […]

ભારતીય ટીમની નિંદા કરનારાઓને સહેવાગનો સણસણતો જવાબઃ PM પીએમ મોદીનો ફોટો શેયર કરી લખ્યું આવું

દિલ્હીઃ ભારતને લીડ્સ ટેસ્ટ મેચમાં હાર્યા બાદ ઓવલમાં જોરદાર વાપસી કરી છે. પ્રથમ ઈનિંગમાં 99 રનથી પાછળ હોવા છતા ભારતીય ટીમે ઓવર ટેસ્ટમાં 157 રને વિજય મેળવ્યો હતો. રમતના છેલ્લા દિવસે ભારતને 10 વિકેટની જરૂર હતી. ભારતીય બોલરોએ બેટીંગ માટે સારી પીચ ઉપર ઈંગ્લેન્ડની ટીમને 210 રનમાં પેવેલિયન ભેગી કરી દીધી હતી. ભારતે પૂરા 50 […]

બ્રિસ્બેનમાં ઈન્ડિયાની જીતથી ખુશી વ્યક્ત કરતા પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે કર્યું ટ્વિટ -કહ્યું, ‘આ છે નવું ભારત’

 ઈન્ડિયાની જીતને લઈને પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે  ખુશી વ્યક્તકરી  ટ્વિટ કરીને કહ્યું, આ છે નવું ભારત દિલ્હીઃ-આજે સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવીની ઈતિહાસ રચ્યો છે સમગ્ર દેશભરમાં ઈન્ડિયાની જીત ચર્ચાનો વિષય બની છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ 4 મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી નામે કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code