હવે વર્ચુઅલ વર્લ્ડમાં પણ થયો ગેંગરેપ, આભાસી દુનિયામાં પણ ફરી રહ્યા છે રેપિસ્ટ!
નવી દિલ્હી: દેશ-દુનિયામાં એવી ઘણી જગ્યા છે જેને મહિલાઓ માટે બિલકુલ સુરક્ષિત માનવામાં આવતી નથી. વર્ચુઅલ વર્લ્ડમાં બળાત્કારની ઘટનાઓ બાદ હવે એ સવાલ ઉઠવો યોગ્ય છે કે શું એવી કોઈ જગ્યા છે, જ્યાં મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત છે? દુનિયાભરમાં વર્ચુઅલ વર્લ્ડમાં રેપ, ગેંગરેપ અને યૌન હિંસાના મામલા વધી રહ્યા છે. તાજેતરમાં બ્રિટનમાં 16 વર્ષની એક […]