1. Home
  2. Tag "Vishwamitra river"

વડોદરાની વિશ્વામિત્ર નદી પણ પ્રદુષિત બની, GPCBએ મ્યુનિ.કોર્પોરેશનને નોટિસ ફટકારી

વડોદરા :  શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને પ્રદુષિત કરી રહેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સામે GPCB આકરા પાણીએ થયું છે. વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દૂષિત પાણી ઠાલવવાનું અટકાવે નહિ તો કાયદાકીય પગલા લેવા જીપીસીબીએ વડોદરા મ્યુનિ. કોર્પોરેશનને નોટિસ ફટકારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વડોદરા કોર્પોરેશન જીપીસીબી અને નેશનલ ગ્રીન […]

વિશ્વામિત્રી નદી સપાટી વધી, આજવા ડેમ ભરાતાં વડોદરામાં વર્ષભર પાણીનું સંકટ ટળ્યું

વડોદરા : રાજ્યમાં આજે 113 તાલુકામાં વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.  ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે વડોદરાના આજવા સરોવરની સપાટી 209.75 ફૂટે પહોંચી ગઈ છે. જેથી હવે વડોદરામાં આગામી વર્ષ માટે પાણીનં સંકટ ટળી ગયુ છે. આગામી એક વર્ષ સુધી શહેરીજનોને પીવાનું પાણી મળી રહેશે. પરંતુ બીજી બાજુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code