1. Home
  2. Tag "Vishwamitri river"

પીલોલ ગામે વિશ્વામિત્રી નદીના ધસમસતા પાણીમાં ડૂબી રહેલા યુવાનનું ગ્રામજનોએ કર્યું રેસ્ક્યુ

અમદાવાદઃ વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદને લીધે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ છે. વડોદરા શહેરમાં કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ઉતરવાનું નામ લેતા નથી. ત્યારે સાવલી તાલુકાના પીલોલ ગામમાં નદીના ધસમસતા પાણીમાં ફસાયેલા યુવાને ગ્રામજનોએ ભેગા મળીને રેસ્ક્યૂ કર્યો હતો. આ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં ગામના કેટલાક યુવાનો પોતાના જીવ જોખમમાં […]

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં ભીમનાથ બ્રિજ પાસે મગર યુવાનને ખેંચી ગયો, અંતે મળ્યું મોત

વડોદરાઃ  શહેરની વિશ્વામિત્રી નદીમાં મગરો મોટી સંખ્યામાં હોવાને કારણે અનેક વાર મગરો રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના તેમજ બકરા, કુતરા અને માનવી પર હુમલાના બનાવ બનતા હોય છે. ત્યારે  વિશ્વામિત્રી નદીના ભીમનાથ બ્રિજ નજીક એક મહાકાય મગર એક યુવાનને ખેચી ગયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. અને મગરના મોંમાથી […]

વડોદરામાં વિશ્વામિત્રી નદીને ચોખ્ખી કરવા12 વર્ષમાં 20 કરોડ ખર્ચાયા છતાં નદી સ્વચ્છ ન થઈ

વડોદરાઃ પ્રદુષિત નદીઓને સ્વચ્છ બનાવવા માટે સરકાર દ્વારા કોરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. છેલ્લા 12 વર્ષમાં વિશ્વામિત્રી નદીને ચોખ્ખી રાખવાના નામે વડોદરા મ્યુનિ.કોર્પોરેશને રૂપિયા 20 થી 25 કરોડનો  ખર્ચો કરી નાંખ્યો છે અને સાત વર્ષ અગાઉ 17 કિલોમીટર ના સર્વે માટે પાલિકાએ સવા કરોડ રૂપિયા જેવી તગડી રકમ પણ એજન્સીને ચૂકવી હતી ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code