વિદેશ મંત્રી એસ. જયશંકર આજથી 15 જુલાઈ સુધી છ દેશોની મુલાકાતે
નવી દિલ્હી, 05 જુલાઈ 2026: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી 10 જુલાઈ સુધી કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની સત્તાવાર મુલાકાતે રહેશે. આ મુલાકાત દરમિયાન, ડૉ. જયશંકર આ દેશોના વિદેશ મંત્રીઓ અને નેતાઓ સાથે મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ મુલાકાતનો ઉદ્દેશ્ય આ દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનો તેમજ પ્રાદેશિક ઘટનાક્રમ […]


