1. Home
  2. Tag "Vote"

અમદાવાદમાં આજે મતદાન કર્યાની નિશાની બતાવો અને AMTSમાં મફત મુસાફરી કરો

અમદાવાદઃ ગુજરાતમાં આજે લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ, સામાજિક સંસ્થાઓ દ્વારા મતદાર જાગૃતિના પ્રયાસો કરાયા છે. ઘણાબધા વેપારીઓએ પણ મતદાન કર્યાની આંગળી પર શાહીની નિશાની બતાવીને ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. ત્યારે અમદાવાદ શહેરમાં એએમટીએસ દ્વારા નાગરિકોએ મતદાન કર્યું હોય તેની […]

Lok Sabha Elections: શું હોય છે એક વોટની કિંમત? લોકસભાની ચૂંટણી કરાવવામાં કેટલા રૂપિયાનો થાય છે ખર્ચ

નવી દિલ્હી: સમયની સાથે જ ચૂંટણી પર સતત ખર્ચ વધી રહ્યો છે. આજના સમયમાં ચૂંટણી પંચ માટે તટસ્થ અને સુચારુપણે ચૂંટણી કરાવવાનું મોંઘુ થઈ ગયું છે. દેશમાં પહેલી લોકસભા ચૂંટણીથી અત્યાર સુધી વોટ કરનારાઓથી લઈને વોટિંગની પદ્ધતિ સુધી ઘણાં મોટા ફેરફાર થયા છે. પહેલા બેલેટ પેપરનો ઉપયોગ થતો હતો, હવે ઈવીએમ અને વીવીપેટનો વપરાશ થઈ […]

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી:પીએમ મોદીએ વોટ કરવાની અપીલ કરી

ભોપાલ: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે, જે રાજ્ય દર પાંચ વર્ષે પોતાની સરકાર બદલે છે. આજે રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર મતદાન થવાનું છે જ્યાં 5.25 કરોડથી વધુ મતદારો પોતાનો મત આપી શકશે. મતદાન માટે ત્રણ લાખથી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. મતદાનને લઈને સમગ્ર રાજ્યમાં કડક […]

વિશ્વ માટે Co-WIN એક મોડેલ હોવાના PM મોદીના મત સાથે હું પણ સહમતઃ બિલ ગેટ્સ

નવી દિલ્હીઃ વધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી હતી. બિલ ગેટ્સના ટ્વીટના જવાબમાં, જ્યાં તેમણે તેમની તાજેતરની ભારતની મુલાકાત પર તેમની ‘નોટ’ શેર કરી પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, બિલ ગેટ્સને મળીને અને મુખ્ય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરીને આનંદ થયો. તેમની નમ્રતા અને વધુ સારી તેમજ વધુ ટકાઉ પૃથ્વી બનાવવાની ઉત્કટતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code