હમાસ સાથેના યુદ્ધ વચ્ચે યુકેના પીએમ ઋષિ સુનક ઈઝરાયલ પહોંચ્યાં
નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આજે યુકેના પીએમ ઋષિ સુનક ઈઝરાયલ પહોંચ્યાં હતા. એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકાના પ્રમુખ જો બાઈડેન ઈઝરાયલની મુલાકાત બાદ આજે બીજા દિવસે યુકેના વડાપ્રધાન ઋષિ સુનક ઈઝરાયલ પહોંચ્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર ઈઝરાયલ ઉપર હમાસના હુમલા બાદ ઈઝરાયલની સેનાએ આતંકવાદી સંગઠન […]


