વડોદરામાં મ્યુનિ. દ્વારા નળમાંથી પાણી ખેંચવાની મોટર જપ્તીની કાર્યવાહી સામે વિરોધ
વડોદરા, 10 જુન, 2026 : Protest against the seizure of water-pulling motor શહેરમાં છેલ્લા ઘણા દિવસથી નળમાં પુરા ફોર્સથી પાણી મળતુ ન હોવાથી ઘણાબધા રહિશોએ પાણીના નળમાંથી ઈલેક્ટ્રિક મોટર દ્વારા પાણી ખેંચવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પાણી ખેંચવા માટે ઉપયોગમાં લેવાતી મોટરો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેથી જપ્તીની […]


