પાણીના તમામ સ્થાનિક સ્ત્રોતોના સંરક્ષણ પર ધ્યાન આપવાનું તમામ રાજ્યોને PM મોદીનું આહ્વાન
નવી દિલ્હીઃ વડ઼ાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ દ્વારા પાણી અંગે પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદને સંબોધિત કરી હતી. આ પરિષદની વિષયવસ્તુ ‘વોટર વિઝન @ 2047’છે અને ફોરમનો ઉદ્દેશ્ય ટકાઉ વિકાસ અને માનવ વિકાસ માટે જળ સંસાધનોનો ઉપયોગ કરવાના માર્ગો પર ચર્ચા કરવા માટે મુખ્ય નીતિ નિર્માતાઓને એક મંચ ઉપર એકત્રિત કરવાનો છે. પીએમ […]