1. Home
  2. Tag "welcome"

દાહોદ અને પંચમહાલમાં ભારત જોડો ન્યાયયાત્રાનું સ્વાગત, રાહુલ ગાંધીએ પાવાગઢ મંદિરમાં કર્યા દર્શન

દાહોદઃ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા દોહાદ અને પંચમહાલના આદિવાસી વિસ્તારોમાં પ્રવેશતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.  ગુરૂવારે સાંજે ઝાલોદમાં રાહુલ ગાંધીએ જાહેરસભા સંબોધી હતી. ત્યારબાદ આજે શુક્રવારે યાત્રાનો પ્રારંભ દાહોદથી થયો હતો. ન્યાયયાત્રા દાહોદ અને પંચમહાલ બે જિલ્લામાં ફરી હતી. રાહુલ ગાંધી સવારે કંબોઈ ધામ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં દર્શન કરીને આશીવાર્દ મેળવ્યા […]

અયોધ્યામાં ભગવાન શ્રી રામના સ્વાગતથી આખો દેશ ખુશ છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામજી મંદિર ભગવાન શ્રી રામજીની મૂર્તિનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું સ્વાગત કરવા માટે દરેક વ્યક્તિ વિવિધ રીતે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યો છે. આખો દેશ ઉત્સાહી છે અને આ શુભ […]

PM નરેન્દ્ર મોદીનું વોશિંગ્ટનમાં ભાવભીનું સ્વાગત કરાયુ, બાઈડન સાથે બેઠક બાદ સંસદને સંબોધશે

વોશિંગ્ટનઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. આજે મોદી યુએસની પ્રથમ સ્ટેટ વિઝિટ માટે વોશિંગ્ટન પહોંચતા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.  જોઇન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે ફ્લાઇટ લાઇન સેરેમની સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીના આગમન ટાણે જ યુએસ એરફોર્સે બંને દેશોના રાષ્ટ્રગીતની ધૂન વગાડી. પીએમ મોદીને યુએસ ચીફ પ્રોટોકોલ ઓફિસર રુફસ ગિફોર્ડે […]

બજેટમાં ટેક્સના નવા સ્લેબને કોંગ્રેસ સહિત વિપક્ષના કેટલાક નેતાઓએ આવકાર્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું સામાન્ય પરિવાર, ગરીબ, ખેડૂત, વિદ્યાર્થી, યુવાઓ અને દરેક વર્ગને સમાવી લેતુ હોવાનું ભાજપના નેતાઓ અને કેન્દ્રીયમંત્રીએ જણાવીને આવકાર્યું છે. દરમિયાન કોંગ્રેસના કેટલાક નેતાઓએ આવકાર્યું હતું. કોંગ્રેસના સિનિયર નેતા શશી થરૂરે જણાવ્યું હતું કે, બજેટમાં કેટલીક સારી બાબતો હતી, હું તેને સંપૂર્ણપણે નકારાત્મક નહીં કહીશ, પરંતુ હજુ પણ […]

ભાવનગરમાં PM મોદીનું વિશ્વના શ્રેષ્ઠ ઘઉં ‘લોક-1’નાં દાણાથી બનાવેલી સ્મૃતિછબીથી સ્વાગત કરાયું

ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન ગુરૂવારે ભાવનગર પહોંચતા રાજયના શિક્ષણમંત્રી  જીતુ વાઘાણીએ વિશ્વના સૌથી શ્રેષ્ઠ અને બોલ્ડ એવા ઘઉં ‘લોક-1’નાં દાણાથી તૈયાર કરાયેલી વડાપ્રધાનની છબી સ્મૃતિ ભેટ તરીકે આપીને વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, લોકભારતી સંશોધિત વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત પ્રાકૃતિક ‘લોક-1’ ઘઉંને નોબેલ લોરેટે વિશ્વના સૌથી મોટી સાઈઝના […]

વડાપ્રધાન મોદી યુરોપિયન દેશોના પ્રવાસેઃ બર્લિનમાં પીએમનું ભવ્ય સ્વાગત

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ યુરોપિયન દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં સોમવારે જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી આજે અહીં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે વાતચીત કરશે અને એક સમુદાય કાર્યક્રમને સંબોધશે. વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે, આજે બર્લિન પહોંચ્યો છું. આજે હું જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને ઉદ્યોગપતિઓ સાથે વાર્તાલાપ કરીશ […]

અમદાવાદઃ બ્રિટનના PM બોરિસ જોનસન ગુજરાતની મુલાકાતે, ભવ્ય સ્વાગત કરાયું

અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આજે હવાઈ માર્ગે ગુજરાતના પ્રવાસે આવ્યાં હતા. અમદાવાદ એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવમાં આવ્યું હતું. એરપોર્ટ ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના પીએમ બોરિસ જોનસનએ સાબરમતી આશ્રમ સુધી વિશાળ રોડ-શો યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકો રોડ-શોમાં ઉમટી પડ્યાં હતા. ઠેર-ઠેર બંને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી […]

રાજકોટમાં મોરેશિયસના વડાપ્રધાનનું અનેરૂ સ્વાગત કરાયું, રોડ શોમાં લોકો ઉમટી પડ્યાં

રાજકોટઃ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ રાજકોટની મુલાકાતે આવતા તેમને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાજકોટવાસીઓએ મોરેશિયસના વડાપ્રધાનનું અનેરૂ સ્વાગત કર્યું હતું. રોડ-શો દરમિયાન જુદા જુદા કાર્યક્રમોના આયોજન કરાયા હતા. જેમાં યુવતીઓનો તલવાર રાસ નીહાળીને અભિભૂત થયા હતા.  મોરોશિયસના વડાપ્રધાનના સ્વાગત માટે એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધીનો રોડ-શો યોજાયો હતો. જોકે વિવિધ શૈક્ષણિક […]

3 કૃષિ કાયદા પરત લેવાના મોદી સરકારના નિર્ણયનું અમેરિકી સંસદે કર્યું સ્વાગત

દિલ્હીઃ અમેરિકી સંસદસભ્ય એન્ડી લેવિને ભારતમાં ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસના સભ્ય એન્ડી લેવિને જણાવ્યું હતું કે વિરોધના એક વર્ષ કરતાં વધુ સમય પછી ભારતમાં ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવામાં આવ્યો તે જોઈને આનંદ થયો. આ દરમિયાન એન્ડી લેવિને કોર્પોરેટ હિતોને લઈને મોટું નિવેદન આપ્યું હતું. કોંગ્રેસના સભ્ય એન્ડી લેવિને […]

OTT પ્લેટફોર્મ ઉપર પ્રથમવાર ગુજરાતી ફિલ્મ સ્વાગતમ થશે રિલીઝ, સામાજીક સંદેશ આપતું ટ્રેલર તૈયાર કરાયું

અમદાવાદઃ પ્રથમવાર અર્બન ગુજરાતી ફિલ્મ સ્વાગતમ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રજૂ થઈ રહી છે. શોમારૂમી પોતાના પ્લેટફોર્મ ઉપર આ ગુજરાતી ફિલ્મને રિલીઝ કરશે. સ્વાગતમ ફિલ્મ થિયેટર પહેલા રિલીઝ કરવામાં આવશે. દરમિયાન શેમારૂએ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ટ્રેલર તૈયાર કર્યું છે. જેને દુનિયાનું સૌથી સુરક્ષિત ટ્રેલર- નો માસ્ક, નો સ્વાગતમ નામ આપવામાં આવ્યું છે. શોમારૂમીના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code