અમદાવાદઃ બ્રિટનના PM બોરિસ જોનસન ગુજરાતની મુલાકાતે, ભવ્ય સ્વાગત કરાયું
અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આજે હવાઈ માર્ગે ગુજરાતના પ્રવાસે આવ્યાં હતા. અમદાવાદ એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવમાં આવ્યું હતું. એરપોર્ટ ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના પીએમ બોરિસ જોનસનએ સાબરમતી આશ્રમ સુધી વિશાળ રોડ-શો યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકો રોડ-શોમાં ઉમટી પડ્યાં હતા. ઠેર-ઠેર બંને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી […]