એક જ દિવસમાં 50.8 લાખ LPG સિલિન્ડરનું વિતરણ, ઓનલાઇન બુકિંગ 98 ટકા પહોંચ્યું
નવી દિલ્હી, 30 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક રાજકીય તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત સરકારે દેશની ઊર્જા સુરક્ષા અને નાગરિકોની સલામતી માટે કમર કસી છે. નેશનલ મીડિયા સેન્ટર ખાતે યોજાયેલી આંતર-મંત્રાલય બ્રીફિંગમાં પેટ્રોલિયમ, શિપિંગ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, […]


