1. Home
  2. Tag "Whatsapp feature"

WhatsAppનું આ ખાસ ફીચર,ખુદ ચેક કરી શકો છો કે કેટલા લોકોને કર્યા છે બ્લોક

WhatsAppનું આ ખાસ ફીચર ખુદ ચેક કરી શકો છો કે કેટલા લોકોને કર્યા છે બ્લોક આ રહી સમગ્ર પ્રક્રિયા WhatsApp નો ફક્ત ભારતમાં જ કરોડો લોકો ઉપયોગ કરે છે અને આ પ્લેટફોર્મ પર પણ સરળ થી ઇન્ટરફેસમાં ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી છે.આ ફીચર્સની મદદથી યુઝર્સનું કામ તો સરળ બની ગયું છે,પરંતુ કેટલીકવાર તેઓ એવા […]

WhatsAppમાં સામેલ કરવામાં આવ્યું નવું ફીચર

વોટ્સએપમાં આવ્યું ઈમોજીનું રિએક્શન બધા મેસેજનો જવાબ ટાઈપ કરીને નહીં આપવો પડે જાણો કોણ કરી શકે છે તેનો ઉપયોગ WhatsAppમાં એક નવું ફીચર સામેલ કરવામાં આવ્યું છે,જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી.આ ફીચર છે મેસેજ રિએક્શન.યુઝર્સ ફેસબુક પોસ્ટ પર જોવા મળતી ઈમોજી રિએક્શનનો ઉપયોગ કરી શકશે.આ અપડેટ હમણાં જ કેટલાક બીટા યુઝર્સ સુધી પહોંચ્યું […]

Whatsapp ટૂંક સમયમાં એકથી વધુ ગ્રુપમાં મેસેજ ફોરવર્ડ કરવા પર મૂકશે પ્રતિબંધ,કંપની લાવી રહી છે નવું ફીચર  

WhatsApp માં આવી રહ્યું છે નવું ફીચર એકથી વધુ ગ્રુપમાં મેસેજ ફોરવર્ડ કરવા પર રોક WhatsAppનું નવું રોલઆઉટ બીટામાં છે  દુનિયાભરના અબજો લોકો ચેટિંગ અને મીડિયા ફાઇલો શેર કરવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે.આ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઘણી વિશેષતા ધરાવે છે.આ ઉપરાંત તેમાં કેટલીક મર્યાદિત સુવિધાઓ પણ છે.એપ તેના કેટલાક ફીચર્સમાં ફેરફાર કરવા પર […]

WhatsApp કરી રહ્યું છે આ બે નવા ફીચર્સ પર કામ,ટૂંક સમયમાં થશે રોલઆઉટ

વોટ્સએપમાં આવશે બે નવા ફીચર્સ કંપની આ ફીચર્સ પર કરી રહી છે કામ લેટેસ્ટ બીટા ટેસ્ટીંગમાં થયા સ્પોટ વોટ્સએપ તેના પ્લેટફોર્મને સતત અપડેટ કરે છે અને તેમાં નવા ફીચર્સ સામેલ કરે છે.જાણવા મળતી વિગત મુજબ વોટ્સએપ બે નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. કંપની હવે પોતાના એપ માટે એક નવા કમ્યુનિટી ટેબ પર કામ […]

ચેટિંગને મજેદાર બનાવવા માટે WhatsApp માં આવી રહ્યા છે આ 5 ધમાકેદાર ફીચર્સ,યુઝર્સ માટે થશે મદદરૂપ

WhatsApp માં આવી રહ્યા છે આ 5 ફીચર્સ યુઝર્સ માટે થશે ખૂબ જ મદદરૂપ આ ફીચર્સને ટાઇમ ટૂ ટાઇમ એપમાં કરવામાં આવશે રોલઆઉટ 2022 માં યુઝરના અનુભવને વધુ સારા બનાવવા ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp નવા ફીચર્સ રજૂ કરવાની તૈયારીમાં છે. કંપની અવારનવાર તેની એપને નવા ફીચર્સ સાથે અપડેટ કરે છે,જેથી કરીને યુઝર્સને લેટેસ્ટ ટેક્નોલોજીથી માહિતગાર […]

વોટ્સએપ પર ચોરી છુપીને આ રીતે વાંચી શકો છો બીજાના મેસેજ,સામે વાળી વ્યક્તિને ક્યારેય ખબર નહીં પડે

વોટ્સએપ પર આ રીતે વાંચી શકો છો બીજાના મેસેજ સામે વાળી વ્યક્તિને ક્યારેય ખબર નહીં પડે આવો જાણીએ આ ખાસ ટ્રીક વિશે વોટ્સએપની લોકપ્રિયતા કોઈનાથી છુપી નથી અને ઘણા લોકો મેસેજ વાંચ્યા પછી રીડ રિપોર્ટ છુપાવવા માંગે છે, જેથી સામેવાળાને ખબર ન પડે કે તેમના દ્વારા મોકલવામાં આવેલ મેસેજ વાંચવામાં આવ્યો છે. આજે અમે તમને […]

વોટ્સએપના આ સિક્રેટ ફીચરની મદદથી યુઝર્સ મોબાઈલ એપ ખોલ્યા વગર જ વોટ્સએપ પર મોકલી શકે છે મેસેજ

WhatsApp નું જાણો છો આ સિક્રેટ ફીચર એપ ખોલ્યા વગર જ તેનો કરી શકાશે ઉપયોગ આવો જાણીએ તેના વિશે અહીં વિગતવાર વોટ્સએપ તેના પ્લેટફોર્મને સતત અપડેટ કરે છે અને તેમાં નવા ફીચર્સ સામેલ કરે છે.પરંતુ આજે અમે તમને એક ખાસ ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ,જે એક સિક્રેટ ફીચર છે અને દરેક એન્ડ્રોઈડ મોબાઈલ યુઝર […]

કોમ્યુનિટીથી ગૂગલ ડ્રાઇવ સ્ટોરેજ સુધી વોટ્સએપમાં આવી રહ્યા છે આ ટોપ 5 ફીચર્સ,તમારા માટે થશે ખૂબ જ ઉપયોગી

વોટ્સએપમાં આવી રહ્યા છે આ ફીચર્સ તમારા માટે થશે ખૂબ જ ઉપયોગી WhatsApp યુઝરના ચેટિંગ અનુભવને વધુ બહેતર બનાવવા માટે 2022માં નવા ફીચર્સ લાવવાની તૈયારી કરી રહ્યું છે.આ લાઇનઅપમાં મેસેજ ડીલીટ કરવાની નવી ટાઇમ લિમિટ, કોમ્યુનિટી,લિમિટેડ ગૂગલ ડ્રાઈવ,સ્ટોરેજ સ્પેસ,ગ્રુપ ઇનવાઇટ લીંક જેવા અપકમિંગ ફીચર્સ સામેલ છે.કંપની હાલમાં આ ફીચર્સને તૈયાર કરી રહી છે, ટૂંક સમયમાં […]

વોટ્સએપ વોઇસ નોટને લઇને લાવશે આ ઘાંસુ ફીચર, જાણો શું હશે રસપ્રદ?

વોટ્સએપ લાવશે રસપ્રદ ફીચર વોટ્સએપ વોઇસ નોટ લઇને લાવી રહ્યું છે ફીચર હવે ચેટ વિંડો બંધ હોય ત્યારે પણ વોઇસ નોટ સાંભળી શકાશે નવી દિલ્હી: વોટ્સએપ સમયાંતરે પોતાના યૂઝર્સને કંઇક નવું પ્રદાન કરતું રહે છે અને તેના માટે અનેકવાર વોટ્સએપ અપડેટ આપતું હોય છે. હવે વોટ્સએપ કેટલાક રસપ્રદ અપડેટ્સ માટે કામ કરી રહ્યું છે. જે […]

હવે તમે માત્ર વોટ્સએપથી પણ આસપાસના સ્ટોર્સ વિશે જાણી શકશો, યૂઝર્સ માટે વોટ્સએપ ટ્રેકર થશે લોંચ

વોટ્સએપ લાવશે અફલાતૂન ફીચર્સ હવે તેનાથી તમારી આસપાસના સ્ટોર્સ વિશે મળી જશે માહિતી આગામી સમયમાં લોંચ કરાય તેવી સંભાવના નવી દિલ્હી: વોટ્સએપ સમયાંતરે પોતાના યૂઝર્સને વધુ સહુલિયત પૂરી પાડવા માટે નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે. હવે તમારે હોટેલ, રેસ્ટોરાં, ગ્રોસરી અને કપડાંના સ્ટોર્સની માહિતી માટે ગૂગલ કરવાની આવશ્યકતા નહીં રહે. વોટ્સએપ તમને આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code