1. Home
  2. Tag "WhatsApp"

વોટ્સએપ:હવે લાસ્ટ સીનની જેમ હાઇડ કરી શકશો ઓનલાઈન સ્ટેટસ

વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર નવા ફીચર્સ ઉમેરતું રહે છે.હાલમાં જ એપ પર મેસેજ રિએક્શન અને અન્ય નવા ફીચર્સ આવ્યા છે.ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ માટે ભારત સૌથી મોટું બજાર છે. કંપનીએ હાલમાં જ મેસેજ રિએક્શન ફીચરને વિસ્તારવાનું શરૂ કર્યું છે.તે જ સમયે, નવીનતમ અપડેટમાં,યુઝર્સને મોટી ફાઇલ ટ્રાન્સફર અને સુરક્ષા અને ગોપનીયતાની અન્ય સુવિધાઓ મળી રહી છે. એપ્લિકેશને […]

વોટ્સએપ પર ભૂલથી મેસેજ સેન્ડ થઇ ગયો છે ? બે દિવસ પછી પણ કરી શકશો ડિલીટ, જાણો નવી સમય મર્યાદા

WhatsApp યુઝર્સના અનુભવને વધારવા માટે નવા અપડેટ્સ લાવતું રહે છે. ત્યાં હવે WhatsApp એક નવું અપડેટ લાવ્યું છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, Metaની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ડીલીટ મેસેજ ફોર એવરીવન ફીચર માટે અપડેટ રિલીઝ કરવાની છે. આની મદદથી યૂઝર્સ લાંબા સમય બાદ પણ મોકલેલા મેસેજને ડિલીટ કરી શકશે.વોટ્સએપનું આ ફીચર હાલમાં કેટલાક બીટા ટેસ્ટર્સ માટે […]

વોટ્સએપે 2.38 કરોડ એકાઉન્ટ્સ પર મૂક્યો પ્રતિબંધ,લગભગ 40 ટકા લોકો ગુનાહિત રીતે પ્લેટફોર્મનો કરી રહ્યા છે ઉપયોગ 

વોટ્સએપે 2.38 કરોડ એકાઉન્ટ્સ પર મૂક્યો પ્રતિબંધ 40 ટકા લોકો ગુનાહિત રીતે પ્લેટફોર્મનો કરી રહ્યા છે ઉપયોગ જુલાઈ 2021 માં 30,27,000 ખાતાઓ પર મુકાયો પ્રતિબંધ 50 કરોડથી વધુ ભારતીયો WhatsAppનો ઉપયોગ કરે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, 108 કરોડની પુખ્ત વસ્તીમાંથી દર સેકન્ડ ભારતીય વોટ્સએપ પર છે. આમાંથી ઘણા લોકો ગુનાહિત રીતે તેનો ઉપયોગ કરી […]

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પછી હવે વોટ્સએપ પર પણ મળશે અવતાર ફીચર,જાણો કેવી રીતે કામ કરશે

સોશિયલ મીડિયા એપ વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેના દ્વારા યુઝર્સ વીડિયો કોલ દરમિયાન અન્ય યુઝર્સને તેમનો વર્ચ્યુઅલ અવતાર બતાવી શકશે. WhatsApp ટૂંક સમયમાં જ યુઝર્સ માટે આ ફીચર લાવી શકે છે. મેટાએ તેનો અવતાર સ્ટોર રજૂ કર્યા બાદ તાજેતરમાં જ WhatsAppએ આ પગલું ભર્યું છે.TechRadar અનુસાર, અવતાર ફીચર પહેલા Facebook […]

ગજબનું ફીચર! વોટ્સએપ પર ટાઈપ કર્યા વગર મોકલી શકશો મેસેજ,એન્ડ્રોઈડ ફોનમાં કામ કરે છે ટ્રીક

વોટ્સએપ ખૂબ જ લોકપ્રિય મેસેજિંગ એપ છે.મોટાભાગના લોકો તેનો ઉપયોગ તેમની પ્રાથમિક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન તરીકે કરે છે.તેમાં ઘણી એવી વિશેષતાઓ છે જેના વિશે ઘણા લોકો જાણતા નથી.આવી જ એક સુવિધા ટાઈપ કર્યા વગર મેસેજ મોકલવાની છે. હા, આ શક્ય છે. આ માટે તમારે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં વૉઇસ રેકગ્નિશન સપોર્ટની મદદ લેવી પડશે.આ માટે તમારે એન્ડ્રોઇડ […]

અમદાવાદમાં રોડ,કચરો,લાઈટ સહિતના પ્રશ્નોની ફરિયાદ હવે AMCને વોટ્સએપ પરથી પણ કરી શકાશે

અમદાવાદઃ  શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકો ઘેર બેઠા ફરિયાદ કરી શકે તે માટે વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. શહેરના લોકો હવે પાણી, સફાઈ, લાઈટ્સ જેવા વિવિધ પ્રશ્નો માટે ઘેરબેઠા જ ફરિયાદ કરી શકશે. અને લોકોની ફરિયાદોનો ત્વરિત ઉકેલ લાવવામાં આવશે. પ્રશ્ન ઉકેલાય એટલે ફરિયાદીને જાણ પણ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવદ શહેરમાં […]

જાણો વોટ્સએપના આ નવા ફીચર વિશે  

વોટ્સએપનું અદ્ભુત ફીચર ગાયબ થઇ જશે બ્લુ ટિક ગુપ્ત રીતે જોઈ શકશો અન્યના સ્ટેટસ અને મેસેજ વોટ્સએપ અનેક સુવિધાઓથી ભરેલું છે.લોકો પણ નવા ફીચર્સની ડિમાન્ડ કરતા રહે છે. એપ પર આવા ઘણા ફીચર્સ છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.લોકોના અનુભવને બહેતર બનાવવા માટે એપ દ્વારા આવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. જો કે, વધુ […]

વ્હોટસ્એપ યૂઝર્સ માટે ખાસ સુવિધા – હવે પ્રોઈફાઈલ ફોટો પણ હાઈક કરી શકાશે

વ્હોટસએપ યૂઝર્સ માટે  લાવી રહ્ખાયું છે ખાસ સુવિધા હવે પ્રોઈફાઈલ ફોટો પણ હાઈક કરી શકાશે વ્હોટ્સએપ અવાનર નવાર આ સંદેશા એપને અપટેડ કરતું રહે છે વોટ્સએપ તેના યુઝર્સ માટે સતત નવા ફીચર્સ પણ લાવે છે.ત્યારે હવે  યુઝર્સ માટે એક નવું પ્રાઈવસી ફીચર લાવવાની તૈયારી કરી રહ્યું છે. જાણકારી  પ્રમાણે નવા પ્રાઈવસી ફીચરની મદદથી એપ યુઝર્સ […]

વોટ્સએપ પર આવ્યું નવું અપડેટ, ગ્રુપ કોલ પર કોઈપણને કરી શકશો મ્યૂટ

વોટ્સએપ પર આવ્યું નવું અપડેટ લાંબા સમયથી હતી રાહ ગ્રુપ કોલ પર કોઈપણને કરી શકશો મ્યૂટ વોટ્સએપે ભૂતકાળમાં તેના પ્લેટફોર્મ પર ઘણા નવા ફીચર્સ ઉમેર્યા છે.ચેટ બેકઅપથી લઈને મેસેજ રિએક્શન સુધી ઘણા નવા ફીચર્સ યુઝર્સને આપવામાં આવ્યા છે.એપમાં વધુ એક નવું ફીચર ઉમેરાયું છે.હવે WhatsApp Group Calling દરમિયાન હોસ્ટ કોઈપણ યુઝરને જાતે મ્યૂટ કરી શકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code