1. Home
  2. Tag "wheat crop"

સૌરાષ્ટ્રમાં ઘઉંના પાકમાં કાળિયા નામનો રોગચાળો, બે ઋતુને કારણે ઉત્પાદનને અસર પડશે

રાજકોટઃ ગત ચોમાસા દરમિયાન પડેલા સારા વરસાદને લીધે સિંચાઈ માટેના પાણીની કોઈ મુશ્કેલી ન હોવાથી આ વખતે રવિ સીઝનમાં ખેડુતોએ વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું. જેમાં ઘણાબધા ખેડુતોએ ઘઉંનું વાવેતર પણ સારા પ્રમાણમાં કર્યું હતું, ખેડુતોને ઘઉંનું સારા પ્રમાણમાં ઉત્પાદન થશે એવી આશા હતી. ત્યાં જ ઠંડી-ગરમી મિશ્રિત પ્રતિકૂળ વાતાવરણને કારણે ઘઉંના પાકમાં કાળિયા નામના […]

દેશમાં કમોસમી વરસાદના પગલે ઘઉંના પાકને નુકશાન, ગુણવતા ઉપર પણ પડી અસર

ટેકાના ભાવે ખેડૂતો પાસેથી 41 લાખ ટન ઘઉંની ખરીદી ગયા વર્ષની સરખામણીએ 18 ટકા ઓછી ખરીદી નવી દિલ્હીઃ સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 (એપ્રિલ-માર્ચ)માં અત્યાર સુધીમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ખેડૂતો પાસેથી 41 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કરવામાં આવેલી ખરીદી કરતાં 18 ટકા ઓછી છે. ફૂડ […]

હિંમતનગર તાલુકામાં સિંચાઈ માટે પાણી ન અપાતા ખેડુતોનો ઘઉંનો પાક મુરઝાઈ રહ્યો છે

હિંમતનગર : શહેરના 21 ગામોના કેનાલ આધારિત ખેતી કરતા ખેડૂતો વાવેતર કરેલા ઘઉંના પાકને પાણી વિના વ્યાપક નુકશાન થવાને પગલે સિંચાઈ વિભાગ પાસે પાચમા પાણની લેખિત માંગણી કરી છે. સાબરકાંઠા જિલ્લાના હિમતનગર, પ્રાંતિજ, દહેગામ અને ગાંધીનગર તાલુકાના 100 થી વધુ ગામોને હિમતનગરના હાથમતી-ઇન્દ્રાસી જળાશયમાંથી સિંચાઈ માટે કેનાલ ધ્વારા પાણી આપવામાં આવે છે. ત્યારે રવિ સીઝન માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code