ગુજરાતઃ ઘઉંની ટેકાના ભાવે ખરીદીની મુદત લંબાવી 15 જૂન કરાઈ
ગાંધીનગર, 20 મે 2026: Wheat procurement deadline extended રાજ્યના ખેડૂતોના આર્થિક હિતમાં સરકારે એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. રવી માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત ઘઉંની ટેકાના ભાવે (MSP) ખરીદી કરવાની છેલ્લી તારીખ, જે અગાઉ 15 મે નક્કી કરવામાં આવી હતી, તેને હવે લંબાવીને 15 જૂન, 2026 કરવામાં આવી છે. રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા […]


