1. Home
  2. Tag "White Tiger"

દિલ્હીના નેશનલ ઝૂલોજિકલ પાર્કમાં સફેદ વાઘના બચ્ચા મુક્ત કરાયાં

આઠ મહિના પહેલા બે બચ્ચાનો થયો હતો જન્મ વિદ્યાર્થીઓ વાઘના બચ્ચાનો જોઈને થયા ખુશ નવી દિલ્હીઃ નેશનલ ઝૂઓલોજિકલ પાર્કમાં સફદ વાઘના બચ્ચાને મુક્ત કરવામાં આવ્યું છે. વાઘના આ બાળકને જોઈને પાર્કમાં આવેલા પ્રવાસીઓ પણ ખુશ થઈ ગયા હતા. કેન્દ્રીય મંત્રીએ વાઘના બચ્ચાને મુક્ત કર્યા ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રીએ વન્યજીવ સંરક્ષણ અંગે […]

રાજકોટના પ્રધ્યુમન પાર્ક ઝૂમાં સફેદ વાઘણે બે વાઘબાળને જન્મ આપ્યો, વાઘની સંખ્યા વધી

રાજકોટઃ શહેરના મ્યુનિ. સંચાલિત પ્રદ્યમનપાર્ક ઝૂ ખાતે સફેદ વાઘણે બે બાળ વાઘને જન્મ આપ્યો છે. 7 વર્ષ પહેલા એક સફેદ વાઘ અને બે સફેદ વાઘણને છતીસગઢના ભીલાઈના મૈત્રી બાગ ઝૂમાંથી લાવવામાં આવી હતી. જેમાં નર વાઘનું નામ દિવાકર છે અને બે વાઘણના નામ ગાયત્રી અને યશોધરા છે. સફેદ વાઘ દિવાકર અને માદા વાઘણ ગાયત્રીના સંવનનથી […]

રાજકોટ અને સુરત ઝૂ વચ્ચે દીપડા, સફેદવાઘ, શિયાળ, જળબિલાડીનું આદાનપ્રદાન કરાશે

રાજકોટઃ શહેરમાં પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હીના માર્ગદર્શન હેઠળ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે વન્યપ્રાણી વિનિમય હેઠળ ભારતના અન્ય ઝૂ પાસેથી નવા નવા વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી રાજકોટ ઝૂનો વિકાસ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાના પ્રાણીઉદ્યાન અને સુરતના ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ઝુલોજીકલ ગાર્ડન વચ્ચે વન્ય પ્રાણીઓના આદાનપ્રદાન માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી […]

વ્હાઈટ ટાઈગરમાં પ્રિયંકાની એન્ટ્રી બાદ સ્ટાર કાસ્ટ બદલાયાનો હર્ષવર્ધન કપૂરનો દાવો

મુંબઈઃ હર્ષવર્ધન કપૂર પોતાની ફિલ્મોની જગ્યાએ પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં હર્ષવર્ધનએ કેટરીના કેફ અને વિક્કી કૌશલના સંબંધને લઈને ખુલાસા કર્યાં હતા. જે બાદ કેટરીનાની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. હવે ફરી એકવાર હર્ષવર્ધન કપૂરે એવિ નિવેદન આપ્યું છે જેનાથી પ્રિયંકા ચોપડા નારાજ થવાની શકયતા છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં હર્ષવર્ધને જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code