હીરા ઉદ્યોગ 5 દાયકામાં સૌથી વધુ વ્યાપક મંદીનો ભોગ બન્યો
50 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ અને લાંબી મંદી ચાલી 5200 કારખાનાઓમાં લેબગ્રોન ડાયમંડનું કટ એન્ડ પોલિશનું કામ શરૂ કરાયું ચાઈનાએ લેબગ્રોનની રફના ભાવમાં પણ કર્યો વધારો સુરતઃ ગુજરાતમાં સૌથી વધુ રોજગારી આપતો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. છેલ્લા 5 દાયકામાં ન જોઈ હોય એવી વ્યાપક મંદીનો દૌર ચાલી રહ્યો […]