વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયામાં તક, સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે
નવી દિલ્હી, 06જૂન 2026: Vaibhav Suryavanshi gets a chance in Team India ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે ભારતની T20 ટીમની જાહેરાત કરી છે. અપેક્ષા મુજબ, વૈભવ સૂર્યવંશીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેનો એશિયન ગેમ્સની ટીમમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની બેટિંગ કુશળતા છેલ્લા બે […]


