વિધાનસભાની આગામી ચૂંટણીમાં પાટિદારોના મત ખેંચવા ભાજપ PASSને પોતાની તરફેણમાં કરશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા તો મહિનાઓ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટીને ભાજપની બી પાર્ટી ગણવામાં આવે છે. સુરત સિવાય રાજ્યમાં આમ આદમી પાર્ટીથી ફાયદો ભાજપને થવાનો છે, એવું કહેવામાં આવી રહ્યું છે. કારણ કે, સત્તા વિરોધી મત […]