ગુજરાતમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો, ત્રણ જિલ્લામાં પવન સાથે માવઠું
અમદાવાદ, 5 મે 2026: Weather changes in Gujarat in mid-summer ગુજરાતમાં ભર ઉનાળે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે, ત્યારે આજે વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં થોડી રાહત મળી છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વાદળછાંયા વાતાવરણથી તાપમાનમાં ઘટાડો થયો છે. જ્યારે દાહોદ, અરવલ્લી અને મહીસાગરમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે […]


